Monday, September 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો

બેંકિંગ અને ઓટો શેર્સમાં મોટો ઘટાડો

dharmendravaghela by dharmendravaghela
2024-11-21 12:09:30
in Uncategorized
Share on FacebookShare on Twitter

શેરબજારમાં આજે એટલે કે 21મી નવેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 76,800ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં લગભગ 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો અને 5માં તેજી જોવા મળી રહીછે. આજે બેંકિંગ અને ઓટો શેર્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી પોર્ટ્સના શેરમાં ઘટાડો છે. જ્યારે આજે આઈટી શેરમાં તેજી જોવા મળી રહી છે.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 0.83% અને કોરિયાનો કોસ્પી 0.19%ની તેજી છે. તેમજ, ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં 0.14%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.20 નવેમ્બરના રોજ, યુએસ ડાઓ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.32%ના ઉછાળા સાથે 43,408 પર અને S&P 500 0.002% વધીને 5,917 પર બંધ થયો. નેસ્ડક 0.11% ગગડીને 18,966 પર બંધ થયો હતો.
NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII) એ 19 નવેમ્બરે ₹3,411 કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹2,783 કરોડના શેર ખરીદ્યા હતા.

ગૌતમ અદાણી પર ન્યૂયોર્કમાં છેતરપિંડી અને લાંચ આપવાનો આરોપ

ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ આપવાનો આરોપ લાગ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ સૌર ઊર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $250 મિલિયન (લગભગ 2110 કરોડ રૂપિયા)ની લાંચ આપવાનું વચન આપ્યું હતું. આ સમાચાર બાદ અદાણી ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Tags: indiasensex nifty down
Previous Post

યમુના એક્સપ્રેસ વે પર બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 5 ના મોત : 15 લોકો ઘાયલ

Next Post

અમદાવાદમાંથી રૂ. 1.30 કરોડના ડ્રગ્સ સાથે એક ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Die besten Tipps für die Anmeldung im Robocat Online Casino

August 22, 2025
Uncategorized

Οδηγός για επιτυχημένο Betriot Login και αποφυγή συνηθισμένων προβλημάτων

August 22, 2025
Uncategorized

Peluang Menang Maksimal dengan Bonus Istana Casino yang Menarik

August 21, 2025
Next Post
અમદાવાદમાંથી રૂ. 1.30 કરોડના ડ્રગ્સ સાથે એક ઝડપાયો

અમદાવાદમાંથી રૂ. 1.30 કરોડના ડ્રગ્સ સાથે એક ઝડપાયો

આજથી ત્રણ દિવસ ભૂપેન્દ્ર સરકારની ચિંતન શિબિર

આજથી ત્રણ દિવસ ભૂપેન્દ્ર સરકારની ચિંતન શિબિર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.