Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સલમાનના શૂટિંગમાં શંકાસ્પદ યુવક ઘુસ્યો

ક્રૂને લોરેન્સ બિશ્નોઈના નામથી ધમકી આપી, પોલીસે અટકાયત કરી

dharmendravaghela by dharmendravaghela
2024-12-05 11:52:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે. બુધવારે રાત્રે એક અજાણ્યો વ્યક્તિ મુંબઈના દાદરમાં તેની ફિલ્મના શૂટિંગ વિસ્તારમાં પરવાનગી વગર ઘૂસ્યો હતો. જ્યારે ક્રૂએ અટકાવ્યો તો તેણે સલમાન ખાનની સામે કહ્યું- બિશ્નોઈને કહી દઉં શું?
આ પછી સલમાનની સિક્યુરિટીએ તેને પોલીસને સોંપી દીધો. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે મુંબઈનો રહેવાસી છે. વાસ્તવમાં, સલમાન ખાનને લોરેન્સ ગેંગ તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. લોરેન્સ ગેંગે સલમાનના ઘર પર ફાયરિંગ પણ કર્યું હતું. સલમાનના નજીકના અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

Tags: indiasalman shooting enter unnone persons
Previous Post

AAP ધારાસભ્ય બાલ્યાનની જામીન મળ્યા બાદ ફરી ધરપકડ

Next Post

ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે ; અજિત પવાર છઠ્ઠી વખત નાયબ મુખ્યમંત્રી બનશે.

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે ; અજિત પવાર છઠ્ઠી વખત નાયબ મુખ્યમંત્રી બનશે.

ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બનશે ; અજિત પવાર છઠ્ઠી વખત નાયબ મુખ્યમંત્રી બનશે.

આસામમાં બીફ પર પ્રતિબંધ : જાહેર કાર્યક્રમો, રેસ્ટોરાં અને હોટલોમાં પીરસવામાં આવશે નહીં

આસામમાં બીફ પર પ્રતિબંધ : જાહેર કાર્યક્રમો, રેસ્ટોરાં અને હોટલોમાં પીરસવામાં આવશે નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.