Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત

આવકવેરા વિભાગની ટ્રિબ્યુનલે પવારની 1,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિને મુક્ત કરી

dharmendravaghela by dharmendravaghela
2024-12-07 11:26:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે છઠ્ઠી વખત શપથ લીધાના બે દિવસ બાદ અજિત પવારની જપ્ત કરાયેલી બેનામી સંપત્તિને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, દિલ્હીની આવકવેરા વિભાગની ટ્રિબ્યુનલે પવારની 1,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિને મુક્ત કરી દીધી છે.

IT વિભાગે 7 ઓક્ટોબર 2021ના રોજ દરોડા દરમિયાન આ મિલકતો જપ્ત કરી હતી. તેમાં અજીતની પત્ની સુનેત્રા પવાર અને પુત્ર પાર્થ પવારની પણ મિલકતો છે. મિલકતોને મુક્ત કરવાનો આદેશ આપતી વખતે, ટ્રિબ્યુનલે કહ્યું – IT વિભાગ મિલકતોની કોઈપણ ગેરકાયદેસર હેરાફેરીના પુરાવા રજૂ કરી શક્યું નથી. બેનામી ટ્રાન્ઝેક્શનના મામલે પણ સ્પષ્ટતા કરી શક્યું નથી. તમામ વ્યવહારો બેંકિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલો અનુસાર, ટ્રિબ્યુનલે પહેલાથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું, પરંતુ 5 નવેમ્બર, 2024 ના રોજ, IT વિભાગે ફરીથી એક અરજી કરી અને પુનર્વિચારની અપીલ કરી. કોર્ટે ITની સમીક્ષા અપીલ પણ ફગાવી દીધી છે. આઇટી વિભાગે બેનામી સંપત્તિ નિવારણ કાયદા હેઠળ મુંબઈમાં અજિત પવાર અને તેમના નજીકના સંબંધીઓના ઘર અને ઓફિસની તપાસ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમામ પ્રોપર્ટી અજિત પવારના નામે સીધી રીતે રજીસ્ટર નથી.

Tags: ajit pawar propertyMaharashtra
Previous Post

INDIA ગઠબંધન મેં બનાવ્યું હતું: જો તક મળશે તો હું બંગાળથી જ ચલાવીશ : મમતા બેનર્જી

Next Post

હાલમાં સીરિયાની મુસાફરી ખૂબ જ જોખમી

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
હાલમાં સીરિયાની મુસાફરી ખૂબ જ જોખમી

હાલમાં સીરિયાની મુસાફરી ખૂબ જ જોખમી

‘આપ’ને ઝટકો: વધુ એક નેતા દિલીપ પાંડેએ રાજકારણને છોડવાની કરી જાહેરાત

‘આપ’ને ઝટકો: વધુ એક નેતા દિલીપ પાંડેએ રાજકારણને છોડવાની કરી જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.