Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદની 7 સ્કૂલોને DGGIએ GST ચોરીની નોટીસ ફટકારી

છૂપી રીતે કેમ્બ્રીજ, હાવર્ડ જેવી યુનિવર્સિટીનો અભ્યાસ કરાવવામાં આવતો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-12-10 11:22:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જીએસટીના ડીજીજીઆઇ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં રેકોર્ડ તપાસી કેમ્બ્રીજ અને હાવર્ડ જેવી યુનિવર્સિટીનો અભ્યાસ કરાવવા બદલ ફી ઉઘરાવીને ફોરેન યુનિવર્સીટીને આપતી સ્કૂલોને શોધી કાઢી છે. આવી સ્કૂલો પર લાગુ પડતી ડિમાન્ડ ડીજીજીઆઈ દ્વારા નિકાળવામાં આવી છે. સામાન્ય રીતે ભારત બહારથી લેવામાં આ‌વતી સેવા ઉપર અને ચુકવણી ફોરેન એકસ્ચેન્જમાં કરવામાં આવે ત્યારે તેમાં RCMમાં સર્વિસ લેનાર વ્યક્તિ ઉપર ટેકસ ભરવાની જવાબદારી આવે છે. આ‌માં ફોરેન એક્ચેન્જમાં કરવામાં આ‌વેલી ચૂકવણી પર 18 ટકા GSTની ડિમાન્ડ ઊભી થતી હોય છે. જેને લઇને અમદાવાદની 7 જેટલી સ્કૂલોને પાછલા 6 વર્ષના GST ચોરીની નોટીસ પાઠવવામાં આવી છે.
અમદાવાદની સ્કૂલોમાં કેબ્રીજ, હાવર્ડ જેવી યુનિવર્સિટીનો અભ્યાસ કરાવવામાં આવતી હોવાની હકીકત તાજેતરમાં ડીજીજીઆઇએ કરેલી તપાસમાં બહાર આવ્યું હતું. એટલું જ નહીં તેના માટેની ફી વિદ્યાર્થીઓ પાસેથી અલગથી લેવામાં આવે છે. જેને લઇને જીએસટીના ડીજીજીઆઇ દ્વારા આવી સ્કૂલોમાં રેકોર્ડ તપાસી આવી ફી ઉઘરાવીને ફોરેન યુનિવર્સીટીને આપતી સ્કૂલોને શોધી કાઢી છે. આવી સ્કૂલો પર લાગુ પડતી ડિમાન્ડ નિકાળવામાં આવી છે. સામાન્ય રીતે ભારત બહારથી લેવામાં આ‌વતી સેવા ઉપર અને ચુકવણી ફોરેન એકસ્ચેન્જમાં કરવામાં આવે ત્યારે તેમાં આરસીએમમાં સર્વિસ લેનાર વ્યક્તિ ઉપર ટેકસ ભરવાની જવાબદારી આવે છે. આ‌માં ફોરેન એક્ચેન્જમાં કરવામાં આ‌વેલી ચુકવણી ઉપર 18 ટકા GSTની ડિમાન્ડ ઊભી થતી હોય છે. જેને લઇને અમદાવાદની સાત જેટલી સ્કૂલોને પાછલા 6 વર્ષના GST ચોરીની નોટીસ પાઠવવામાં આવી છે.
કાયદાકીય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો કોઇ વ્યક્તિ દ્વારા ભારત બહારથી સેવા લેવામં આવતી હોય તો તેવા કિસ્સામાં તે સ્કૂલો કે યુનિવર્સિટી ભારતીય કાયદા હેઠળ આવતી નથી. એવા કિસ્સામાં સ્કૂલો અને યુનિવર્સટીઓને આવી સર્વિસ ઉપર ટેકસ ભરવાની જવાબદારી આવી શકે છે. જો આમાં જવાબદારી અદા ન કરી હોય સ્કૂલોને જીએસટી વ્યાજ અને પેનલ્ટી સાથે ભરવી પડશે અને હવે પછીથી વિદ્યાર્થીઓ દ્વારા ચુકવવામાં આવતી ફી ઉપર વધારે 18 ટકાની જવાબદારી આવશે.

Tags: AhmedabadDGGIschool gst notice
Previous Post

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા વસ્ત્રદાન અભિયાન હાથ ધરવામાં આવ્યું

Next Post

રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની બદલી:

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની બદલી:

રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની બદલી:

હીરાની મંદીના કારણે દિવાળી વેકેશન પછી વરાછા ઝોનમાં 603 બાળકોએ અધવચ્ચે ભણતર છોડ્યું

હીરાની મંદીના કારણે દિવાળી વેકેશન પછી વરાછા ઝોનમાં 603 બાળકોએ અધવચ્ચે ભણતર છોડ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.