Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યના 5 શહેરોમાં તાપમાન 11 ડિગ્રીથી નીચે

કાતિલ ઠંડા પવનોને લીધે રાજ્યભરમાં જનજીવન ખોરવાયું

dharmendravaghela by dharmendravaghela
2024-12-11 11:44:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે રાજ્યમાં અને પર્યટનન સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો એકદમ ગગડી રહ્યો છે. માઉન્ટ આબુમાં પારો 1.4 ડિગ્રી પહોંચતા સીઝનનો પ્રથમ બરફ જામ્યો હતો. મંગળવારે સવારે ગૌમુખ રોડ પર સ્થિત ઘરના બાગીચાના પાંદડા પર જામેલી ઝાકળ બરફમાં ફેરવાઇ ગઇ હતી.
રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 6.4 પડવાની સાથે ભુજમાં પણ રાત્રિનું તાપમાન ઘટીને 11.4 ડિગ્રીએ પહોંચી ગયું. નલિયા ઉપરાંત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. જો કે બુધવારથી ન્યૂનતમ પારો બેથી ત્રણ ડિગ્રી ઉંચે ચડવાની સાથે ઠંડીમાં રાહત થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

Tags: cold wavegujarat
Previous Post

‘2 મિનિટ’ ટ્રકમાં ભરેલી લાખો રૂપિયાની મેગીની ચોરી

Next Post

તરફેણમાં હુકમ કરાવી આપવા માટે લાંચ માગનાર વકિલ ઝડ્પાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
તરફેણમાં હુકમ કરાવી આપવા માટે લાંચ માગનાર વકિલ ઝડ્પાયો

તરફેણમાં હુકમ કરાવી આપવા માટે લાંચ માગનાર વકિલ ઝડ્પાયો

ફ્લાઈટમાં બોમ્બની અફવા ફેલાવનાર નીકળ્યો IB ઓફિસર!

ફ્લાઈટમાં બોમ્બની અફવા ફેલાવનાર નીકળ્યો IB ઓફિસર!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.