Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તરફેણમાં હુકમ કરાવી આપવા માટે લાંચ માગનાર વકિલ ઝડ્પાયો

મનાઇ હુકમ મેળવવા રૂ.50 લાખની લાંચની માંગણી કરેલ હતી

dharmendravaghela by dharmendravaghela
2024-12-11 11:45:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં વકિલ દ્રારા 50 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેમા લાંચ માગનારે કામ શરૂ કર્યા પહેલાં 20 લાખ અને પૂર્ણ થયા બાદ 30 લાખની લાંચ માંગી હતી. પરંતુ ACB એ ટ્રેપ ગોઠવીને આરોપી વકિલની ધકપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં આરોપી વકીલ અને વચેટિયા દ્વારા વેચાણ બાનાખતથી ખરીદેલ જમીન બાબતે કઠલાલ સીવીલ કોર્ટમાં સામેવાળાઓ વિરુધ્ધ મનાઇ હુકમ મેળવવા માટે દાવો કરેલ છે. તે દાવામાં ફરીયાદીની તરફેણમાં હુકમ કરાવી આપવા માટે લાંચ માંગવમાં આવી હતી. આરોપીએ ફરીયાદી પાસે રૂ.50 લાખની લાંચની માંગણી કરેલ હતી , તે પૈકી રૂ.20 લાખ પહેલા આપવાનાં અને બાકીનાં નાણાં મનાઇ હુકમ મળી ગયા બાદ આપવાનું નક્કી કરેલ હતું.
પરંતુ ફરીયાદી લાંચ આપવા માંગતા ના હોઇ તેથી ACB નો સંપર્ક કરી ફરીયાદ આપતા ACB એ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ હતું. ACB ના લાંચ છટકા દરમ્યાન મામલતદાર કચેરી નરોડા ની સામે, જે.કે.ઝેરોક્ષની દુકાનમાં રંગેહાથ આરોપી રાજેન્દ્ર ભરત ગઢવી , સરકારી વકીલ, સુરેશ કુમાર પ્રહલાદ પટેલ (વચેટીયા) વકીલ મેટ્રો કોર્ટ,રહે.નરોડા અને વિશાલ કૌશીક પટેલ (વચેટીયા ) રહે. નરોડા આરોપીઓને રંગે હાથ પકડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલાં આરોપીઓની ACB એ આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags: 50 lack lanchadvocate arrestAhmedabad
Previous Post

રાજ્યના 5 શહેરોમાં તાપમાન 11 ડિગ્રીથી નીચે

Next Post

ફ્લાઈટમાં બોમ્બની અફવા ફેલાવનાર નીકળ્યો IB ઓફિસર!

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ફ્લાઈટમાં બોમ્બની અફવા ફેલાવનાર નીકળ્યો IB ઓફિસર!

ફ્લાઈટમાં બોમ્બની અફવા ફેલાવનાર નીકળ્યો IB ઓફિસર!

મહારાષ્ટ્રના લોકો માટે અયોધ્યામાં 13 માળનું ભક્ત નિવાસ બાંધવાને ફડણવીસ સરકારની મંજૂરી

મહારાષ્ટ્રના લોકો માટે અયોધ્યામાં 13 માળનું ભક્ત નિવાસ બાંધવાને ફડણવીસ સરકારની મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.