Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નાઈજિરિયા : સ્કૂલ દ્વારા આયોજિત ફનફેરમાં ધક્કામુક્કી, 30 બાળકોનાં મોત

ઓછી જગામાં બહુ મોટી સંખ્યામાં બાળકો ભેગા થયાં હતા તેથી ધક્કામુક્કી થઇ

dharmendravaghela by dharmendravaghela
2024-12-20 11:57:48
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નાઇઝિરિયાનાં ઓયો રાજ્યના બાસોરૂન શહેર સ્થિત ઇસ્લામિક હાઈસ્કૂલમાં યોજાયેલા એક ફનફેરમાં ધક્કામુક્કી થતાં 30 બાળકોના ચકદાઈ જવાથી મૃત્યુ થયા હતા અને અનેકને ઇજાઓ થઇ હતી. આ અંગે ગવર્નર સેયી માકીન્ડેએ જણાવ્યું હતું કે, આ અત્યંત દુ:ખદ ઘટના છે. હજી સુધી પ્રાપ્ત અહેવાલો પ્રમાણે 30 બાળકોના ધક્કામુક્કીમાં ચકદાઈ જવાથી મૃત્યુ થયા છે. અનેક લોકોને ઇજાઓ થઇ છે જે બાળકો મૃત્યુ પામ્યા છે, તેમના માતા-પિતા પ્રત્યે અમારી પૂરેપુરી સહાનુભૂતિ છે. આ ઘટના પછી પોલીસે આયોજકોની ધરપકડ કરી છે તથા નેશનલ ઇમર્જન્સી સર્વિસને કામે લગાડાઈ છે.
સ્થાનિક મીડિયા જણાવે છે કે, વીમાન-ઇન-નીડ-ઓફ-ગાઈડન્સ એન્ડ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા આ ફનફેરનું આયોજન કરાયું હતું. ગત વર્ષે પણ તેઓએ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓયો સ્થિત અગીડીગ્બો એફએમ રેડીયો જણાવે છે કે, આ કાર્યક્રમના આયોજકોએ એવું જાહેર કર્યું હતું કે, જે બાળકો આ કાર્યક્રમમાં ભાગ લઇ પહેલા, બીજા, ત્રીજા આવશે તે બાળકોને સ્કોરશીપ તથા ઘણી સુંદર ભેટો અપાશે. આ કારણસર જ પ્રમાણમાં ઓછી જગામાં બહુ મોટી સંખ્યામાં બાળકો ભેગા થયાં હતા તેથી ધક્કામુક્કી થઇ અને તેમાં 30 બાળકોના મૃત્યુ થયા હતા અને અનેકને ઇજાઓ થઇ હતી.

Tags: 30 child dienigeriaschool funfare stampede
Previous Post

વીજળી ચોરીના આરોપમાં સાંસદ બર્કને 1 કરોડ 91 લાખ રૂપિયાનો દંડ

Next Post

જયપુરમાં DPS સ્કૂલ પાસે કેમિકલ ટેન્કરમાં વિસ્ફોટ : 4 જીવતા ભૂંજાયા, 35થી વધુ દાઝ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
જયપુરમાં DPS સ્કૂલ પાસે કેમિકલ ટેન્કરમાં વિસ્ફોટ : 4 જીવતા ભૂંજાયા, 35થી વધુ દાઝ્યા

જયપુરમાં DPS સ્કૂલ પાસે કેમિકલ ટેન્કરમાં વિસ્ફોટ : 4 જીવતા ભૂંજાયા, 35થી વધુ દાઝ્યા

મુંબઈ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી: ભાજપના કાર્યકરોએ દરવાજા અને બારીના કાચ તોડી નાખ્યા

મુંબઈ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી: ભાજપના કાર્યકરોએ દરવાજા અને બારીના કાચ તોડી નાખ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.