Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હજીરાની એએમએનએસ કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં આગ : ચાર કામદારો ભડથું

ગરમ રો મટીરીયલ નીકળી લિફ્ટમાં જતા લીફ્ટમાં સવાર કામદારો આગમાં ભડથું થઈ જતા મોત

dharmendravaghela by dharmendravaghela
2025-01-01 11:25:22
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હજીરા ખાતે આવેલી એએમએનએસ કંપનીમાં મંગળવારે સાંજે ધડાકાભેર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટનામાં લીફ્ટમાં ફસાઈ ગયેલા ચાર કામદારોનું ઘટના સ્થળે જ આગમાં ભડથું થઈ જતાં મોત નીપજ્યું હતું. આગની મોટી દુર્ઘટના છતા કંપની દ્વારા હજીરા નોટીફાઈડ કે સુરત ફાયરબ્રિગેડને જાણ પણ કરવામાં આવી ન હતી. કંપની દ્વારા સમગ્ર પ્રકરણ પર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.
હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ એન્ડ નિપોન સ્ટીલ કંપનીમાં મંગળવારે મોડી સાંજે ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં મંગળવારે સાંજે 6:00 વાગ્યાના અરસામાં આગ આ ઘટના બની હતી. આ પ્લાન્ટમાં લીક્વીડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે. ટુયેર પ્લેટફોર્મમાં રો મટીરીયલ્સની ટ્યુબ ફાટી જતા તેમાંથી ગરમ રો મટીરીયલ નીકળી લિફ્ટમાં જતા લીફ્ટમાં સવાર અડાજણના રહેવાસી જીગ્નેશ દિલીપકુમાર, વ્યારા જવાહર ફળીયાના રહેવાસી ધવલકુમાર નરેશભાઈ, મહુવાના રહેવાસી સંદિપકુમાર અશોકભાઈ પટેલ અને સેગાવ દશરા નગરના રહેવાસી ગણેશ સુરજ બુધ નહી મળી આવતા તેઓ આગમાં ભડથું થઈ જતા મોતને ભેટ્યા છે. કંપની દ્વારા પોલીસથી પણ સમગ્ર ઘટના છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. દુર્ઘટનાના કલાક દોઢ કલાક બાદ પોલીસને ઘટનાની જાણ થતા હજીરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

Advertisement
Tags: amns plant firegujarathazira
Previous Post

સુનિતા વિલિયમ્સે 16મી વખત અવકાશમાં કરી નવા વર્ષની ઉજવણી

Next Post

24 વર્ષના પુત્રએ લીધો માતા અને 4 બહેનોનો જીવ

dharmendravaghela

dharmendravaghela

Related News

એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ
આંતરરાષ્ટ્રીય

બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ

September 15, 2026
Next Post
24 વર્ષના પુત્રએ લીધો માતા અને 4 બહેનોનો જીવ

24 વર્ષના પુત્રએ લીધો માતા અને 4 બહેનોનો જીવ

ગુજરાત ગેસે CNGમાં દોઢ રૂપિયો વધાર્યો

ગુજરાત ગેસે CNGમાં દોઢ રૂપિયો વધાર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.