Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સુનિતા વિલિયમ્સે 16મી વખત અવકાશમાં કરી નવા વર્ષની ઉજવણી

dharmendravaghela by dharmendravaghela
2025-01-01 11:19:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુનિતા વિલિયમ્સ જૂન 2024 થી બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં પર છે. તેઓને આ મિશનના ISS કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ મિશન 8 દિવસનું હતું, પરંતુ વિલિયમ્સ હજુ પણ તેની ટીમ સાથે અવકાશમાં અટવાયેલી છે. એક્સપિડિશન 72 ક્રૂ નવા વર્ષમાં પ્રવેશતાં જ 16 સૂર્યોદય અને સૂર્યાસ્ત જોશે. ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના ક્રૂ સભ્યોએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર નવા વર્ષની ઉજવણી કરી. એક્સપિડિશન 72 ક્રૂ 16 સૂર્યોદય અને સૂર્યાસ્ત જોશે. કારણ કે, તેઓ 2025માં લગભગ 400 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની પરિક્રમા કરશે.

Advertisement
Tags: nasasunita williams new year's space sunrisesUSA
Previous Post

મૃત્યુનોંધ 31-12-24

Next Post

હજીરાની એએમએનએસ કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં આગ : ચાર કામદારો ભડથું

dharmendravaghela

dharmendravaghela

Related News

એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ
આંતરરાષ્ટ્રીય

બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ

September 15, 2026
Next Post
હજીરાની એએમએનએસ કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં આગ : ચાર કામદારો ભડથું

હજીરાની એએમએનએસ કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં આગ : ચાર કામદારો ભડથું

24 વર્ષના પુત્રએ લીધો માતા અને 4 બહેનોનો જીવ

24 વર્ષના પુત્રએ લીધો માતા અને 4 બહેનોનો જીવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.