Monday, June 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં બની રહી છે દેશની સૌથી ઊંચી સરકારી વહીવટી ઇમારત

28 માળના બે ટ્વિન ટાવર્સ, છ માળ લગભગ તૈયાર : 107.6 મીટરની ઊંચાઈ

dharmendravaghela by dharmendravaghela
2025-01-06 11:52:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરત શહેરમાં ભારતની સૌથી ઊંચી સરકારી વહીવટી ઇમારત બની રહી છે, જેની કામગીરી ઝડપથી પ્રગતિ કરી રહી છે. G+27 માળના બે ટ્વિન ટાવર્સ સાથે આ પ્રોજેક્ટ 35% પૂર્ણતાની કસોટી પાર કરી ચૂક્યો છે, જેમાં છ માળ લગભગ તૈયાર થઈ ગયા છે.
આ પ્રોજેક્ટ ગુજરાત માટે ખાસ છે, કારણ કે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન મુજબ અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. નવા વિચાર અને ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ સાથે આ ઇમારત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આકર્ષણનું કેન્દ્ર બનવાની તૈયારીમાં છે. આ પ્રોજેક્ટ ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC)ના ધોરણો પર આધારિત છે, જેમાં પાણી અને ઊર્જાની બચત, સોલર પેનલ્સનો ઉપયોગ, અને ઇકો ફ્રેન્ડલી પ્રણાલીઓ જોડવામાં આવી છે. જૂની સબજેલની જગ્યા પર બની રહેલ આ ઇમારતો નિર્માણાધિન મેટ્રો રેલવે જંકશનની નજીક છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓ સાથે મહાનગરપાલિકાની ઓફિસો એકજ સ્થળે કાર્યરત થશે. નાગરિકોને વહીવટ માટે સરળતા અને ગતિ મળશે. મેટ્રો ટ્રાન્સપોર્ટ દ્વારા નાગરિકો અને કર્મચારીઓને આકર્ષક પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ ઇમારત 107.6 મીટર ઊંચી બનીને માત્ર ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર દેશમાં એક આઈકોનિક સિદ્ધિ તરીકે ચમકે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ગુજરાતની શહેરીય વિકાસ ક્ષમતા અને વહીવટી કાર્યક્ષમતા માટે નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે.સુરત મહાનગરપાલિકા દક્ષિણ ગુજરાત અને દેશ માટે નવી ઓળખ ઊભી કરી રહી છે. દેશની સૌથી ઊંચી સરકારી વહીવટી ઇમારતના આ પ્રોજેક્ટમાં 107.6 મીટર ઊંચી, G+27 માળની બે ટ્વિન ટાવર ઈમારતોનો સમાવેશ થાય છે.

Tags: government twin towersurat
Previous Post

રતલામમાં ઇ-બાઈક ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ, બાળકીનું મોત

Next Post

રૂપિયા ખંખેરવા સાઇબર માફિયાનું નવું તરકટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે
તાજા સમાચાર

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

June 20, 2026
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

June 20, 2026
હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

June 20, 2026
Next Post
રૂપિયા ખંખેરવા સાઇબર માફિયાનું નવું તરકટ

રૂપિયા ખંખેરવા સાઇબર માફિયાનું નવું તરકટ

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયું 21 કરોડનું કોકેઈન

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયું 21 કરોડનું કોકેઈન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.