Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સતત ત્રીજા દિવસે ગુજરાતમાં ભૂકંપના ઝટકા

રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઇ

dharmendravaghela by dharmendravaghela
2025-01-06 12:32:49
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં જાન્યુઆરી માસમાં ધરા ધ્રુજે એટલે કચ્છમાં આવેલા ભૂકંપની યાદ તાજી થઈ જતી હોય છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે ગુજરાતમાં ભૂકંપના ઝટકા આવ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરહદે આવેલા મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લાના તલાસરી કેટલાક ગામો સહિત આજુબાજુમાં વહેલી સવારે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
વહેલી સવારમાં એક પછી એક બે હળવા આંચકાંથી લોકો ઘર બહાર આવી ગયા હતા. પાલઘર જિલ્લાના બોરડી દાંપચેરી તલાસરીમાં ભૂકંપનાં આંચકા લાગ્યાં હતાં. લગભગ સાડા ચાર વાગ્યાના આસપાસ 3.7 રિક્ટર સ્કેલ પર બે આંચકા આવ્યાનું જાણવા મળ્યું છે. જેથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો છે.
નોંધનિય છે કે, ગયા ચાર પાંચ વર્ષોથી પાલઘર જિલ્લાના તલાસરી વિસ્તારમાં જમીન નીચે કોઈ મોટો ફેરફાર થતો હોય તેવી આશંકા છે. કારણ દર વર્ષે આ વિસ્તારોમા આવતા ભૂકંપનાં આંચકાંથી લોકોમાં ડર જોવા મળ્યો છે. જેથી કોઈ મોટો ભૂકંપ આવે તો શું થાય તેથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Tags: bhukampgujarat
Previous Post

પાકિસ્તાનમાં સેનાના કાફલા પર બલૂચ લિબરેશન આર્મીનો આત્મઘાતી હુમલો : 47ના મોત

Next Post

ભારતમાં એક જ દિવસમાં ચીનના HMPV વાઈરસના 2 કેસ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ભારતમાં એક જ દિવસમાં ચીનના HMPV વાઈરસના 2 કેસ

ભારતમાં એક જ દિવસમાં ચીનના HMPV વાઈરસના 2 કેસ

18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી

18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.