Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસ મુખ્યાલય નું સરનામું હવે અકબર રોડ નહીં કોટલા રોડ ઈન્દિરા ભવન’

જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી 24, અકબર રોડ સ્થિત વર્તમાન મુખ્ય કાર્યાલય ખાલી નહીં કરે.

dharmendravaghela by dharmendravaghela
2025-01-08 12:15:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ પાર્ટીનું હેડક્વાર્ટર ટૂંક સમયમાં શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલ અનુસાર, કોંગ્રેસનું મુખ્યાલય ટૂંક સમયમાં દિલ્હીના કોટલા રોડ પર આવેલા ‘ઈન્દિરા ભવન’માં શિફ્ટ કરાશે. આગામી સપ્તાહે તેનું ઉદ્ઘાટન થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના ટોચના નેતાઓ 9A કોટલા માર્ગ પર બનેલા નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં હાજરી આપી શકે છે.
અહેવાલ અનુસાર, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી 15 જાન્યુઆરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં તેનું ઉદ્ઘાટન કરાશે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી 24, અકબર રોડ સ્થિત વર્તમાન મુખ્ય કાર્યાલય ખાલી નહીં કરે. 1978 માં તેની રચના થઈ ત્યારથી તે કોંગ્રેસ (I) નું મુખ્યાલય છે. એવી ચર્ચા છે કે જૂના હેડક્વાર્ટરમાં અમુક વિભાગો જળવાઈ રહેશે.
AICCના નવા હેડક્વાર્ટરનું નામ ‘ઇન્દિરા ભવન’ હશે. તેનું બાંધકામ ઘણા વર્ષોથી ચાલી રહ્યું હતું. તેના નિર્માણમાં ઘણો વિલંબ થયો હતો. તેની પાછળનું કારણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર ગયા પછી ઊભી થયેલી ‘નાણાની અછત’ હોવાનું કહેવાય છે. એવી ચર્ચા છે કે શરૂઆતમાં એડમિનિસ્ટ્રેશન, એકાઉન્ટ્સ અને અન્ય વિભાગોને ટ્રાન્સફર કરવામાં આવશે. કોંગ્રેસના વિવિધ ફ્રન્ટલ સંગઠનો જેમ કે મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ અને પાર્ટીના વિભાગો અને અન્ય કેટલાક વિભાગ પણ નવા સંકુલમાં શિફ્ટ થાય તેવી શક્યતા છે.

Tags: congress head officedelhiindira gandhi bhavan
Previous Post

ઓસ્ટ્રેલિયામાં દરિયામાં સમાઈ ગયું સી-પ્લેન : ત્રણનાં મોત, 3 ઘાયલ

Next Post

સ્કૂલમાં બેંચ પર બેસવાને લઈને ઝઘડો : બે વિદ્યાર્થીઓને માર્યું ચાકુ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
સ્કૂલમાં બેંચ પર બેસવાને લઈને ઝઘડો : બે વિદ્યાર્થીઓને માર્યું ચાકુ

સ્કૂલમાં બેંચ પર બેસવાને લઈને ઝઘડો : બે વિદ્યાર્થીઓને માર્યું ચાકુ

ભાવનગર-તળાજા હાઇવે પર ધારડી ગામના પાટીયા પાસે ખાનગી લકઝરી બસમાં આગ

ભાવનગર-તળાજા હાઇવે પર ધારડી ગામના પાટીયા પાસે ખાનગી લકઝરી બસમાં આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.