Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસના નવા હેડક્વાર્ટરનું સોનિયા ગાંધીએ આજે કર્યું ઉદ્ઘાટન

252 કરોડમાં 80 હજાર ચોરસ ફૂટમાં બન્યું 'ઈંદિરા ભવન'

dharmendravaghela by dharmendravaghela
2025-01-15 12:23:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે ​​દિલ્હીમાં કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત લગભગ 400 નેતાઓ હાજર રહ્યા હતા.નવા હેડક્વાર્ટરનું નામ ઈંદિરા ભવન છે. અત્યાર સુધી તેનું સરનામું 24, અકબર રોડ હતું, જે કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય હતું. લગભગ 46 વર્ષ બાદ આજથી નવું સરનામું ‘ઈંદિરા ગાંધી ભવન’ 9A, કોટલા રોડ છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત પાર્ટીના 400 થી વધુ નેતાઓની હાજરીમાં સવારે 10 વાગ્યે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેનો શિલાન્યાસ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ 2009માં કર્યો હતો. તે 15 વર્ષ પછી બનીને તૈયાર થયું છે.
કોંગ્રેસના નવા કાર્યાલયનો મેન ગેટ આગળથી નહીં પરંતુ પાછળના દરવાજેથી છે. તેનું કારણ ભાજપ છે. ઓફિસનો આગળનો દરવાજો દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર છે. આવી સ્થિતિમાં, આ નામ સરનામાં પર આવતું હતું, તેથી પાર્ટીએ આગળના ગેટને બદલે બેકડોર એન્ટ્રી એટલે કે પાછળના દરવાજાની એન્ટ્રી પસંદ કરી, જે દરવાજો કોટલા રોડ પર ખુલે છે. ​​​​
70ના દાયકામાં કોંગ્રેસ કાર્યાલય ડૉ.રાજેન્દ્ર પ્રસાદ રોડ પર હતું. તેનું સરનામું 3, રાયસીના રોડ હતું. તેની બરાબર સામે 6, રાયસીના રોડ પર અટલ બિહારી વાજપેયી રહેતા હતા, તેથી કોંગ્રેસે અહીં પણ બેકડોર એન્ટ્રી પસંદ કરી હતી.1978માં કોંગ્રેસમાં વિભાજન થયા પછી, ઓફિસ પાર્ટીના સાંસદ જી વેંકટસ્વામીને ફાળવવામાં આવેલા બંગલા 24, અકબર રોડ પર ખસેડવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ કોંગ્રેસ હેડક્વાર્ટરનું સરનામું રહ્યું છે.

Advertisement
Tags: congress new HQdelhisoniya gandhi inaurates
Previous Post

દિલ્હીમાં ગાઢ ધુમ્મસ : વિજિબિલિટી જીરો

Next Post

ભાવનગરમાં 6 પક્ષીના મોત, 63 ઇજાગ્રસ્ત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ભાવનગરમાં 6 પક્ષીના મોત, 63 ઇજાગ્રસ્ત

ભાવનગરમાં 6 પક્ષીના મોત, 63 ઇજાગ્રસ્ત

ચિત્રામાં પતંગની કાતિલ દોરીથી યુવાનનું ગળું ચિરાયુ, 40 ટાંકા લેવા પડ્યા

ચિત્રામાં પતંગની કાતિલ દોરીથી યુવાનનું ગળું ચિરાયુ, 40 ટાંકા લેવા પડ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.