• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સૈફ અલી ખાનના હુમલાખોરની સંતાકૂકડી

કપડાં બદલી-બદલીને બચી રહ્યો છે આરોપી

dharmendravaghela by dharmendravaghela
2025-01-18 11:41:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલામાં 2 દિવસ થયા પણ હજુ સુધી આરોપી પકડાયો નથી. અત્યારસુધી બે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં આરોપીએ રાતે 1.36એ એન્ટ્રી કરી અને 2.33એ એક્ઝિટ કરી હતી. લગભગ 57 મિનિટમાં તેને આ સંપૂર્ણ ધટનાને અંજામ આપ્યો. આ હાઇપ્રોફાઇલ કેસને ઉકેલવા માટે મુંબઈ પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને પકડવા માટે 35 ટીમ બનાવાઈ છે.
સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીનો નવો ફોટો સામે આવ્યો છે. જેમાં તે પીળા શર્ટમાં જોવા મળી રહ્યો છે. સૈફ પર હુમલો કરનાર શખ્સ કપડાં બદલી-બદલી પોલીસ સાથે સંતાકૂકડી રમી રહ્યો છે.
સૈફ અલી ખાનને હોસ્પિટલ સુધી પહોંચાડનાર રિક્ષાચાલક ભજન સિંહ રાણાએ જણાવ્યું હતું કે, જ્યારે ઘરના ગેટ પાસે પહોંચ્યો ત્યારે એક મહિલાએ તેને રિક્ષા-રિક્ષા કહીને બોલાવ્યો. ડ્રાઈવર ગભરાઈ ગયો અને તેણે યુ-ટર્ન લીધો અને ગેટ પાસે રિક્ષા રોકી દીધી. સૈફ અલી ખાનને જોતાં જ તે સંપૂર્ણપણે ચોંકી ગયો. ડ્રાઈવરે કહ્યું, સૈફ અલી ખાનનું આખું શરીર લોહીથી લથપથ હતું, તેના પેન્ટ અને કુર્તા પર પણ લોહીના ડાઘ હતા. શરીર પર ઘણી ઇજાઓ હતી અને ઘણું લોહી વહી રહ્યું હતું. આ જોઈને મને ખૂબ જ આઘાત લાગ્યો.
મુંબઈ પોલીસ સવારે જે વ્યક્તિની અટકાયત કરી હતી તેનું નામ શાહિદ છે. પોલીસે ગિરગાંવના ફોકલેન્ડ રોડ પરથી ધરપકડ કરી હતી. શાહિદ વિરુદ્ધ અગાઉ હાઉસબ્રેકિંગના ચારથી પાંચ કેસ નોંધાયેલા છે, જોકે આ વ્યક્તિની પૂછપરછ એક્ટરના કેસ સાથે જોડાયેલી નથી. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે એક્ટરના કેસ મામલે જ આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે, જોકે મુંબઈ પોલીસે આ દાવાને ફગાવી દીધો છે અને સ્પષ્ટતા કરી છે કે ધરપકડ થઈ તે એક્ટરના કેસ સાથે જોડાયેલો નથી.

ભાનમાં આવતા જ સૈફે ડોક્ટરોને પૂછ્યા બે સવાલ ; શું હું શૂટિંગ કરી શકીશ? શું હું જિમમાં જઈ શકીશ?

ડોક્ટરોએ કહ્યું હતું કે સૈફની બે સર્જરી કરવામાં આવી હતી. પહેલા કરોડરજ્જુ અને પછી કોસ્મેટિક સર્જરી કરવામાં આવી હતી. તેમની સર્જરી લગભગ 6 કલાક સુધી ચાલી. સર્જરી બાદ ભાનમાં આવતા જ સૈફે ડોક્ટરોને સૌથી પહેલા પૂછ્યું – શું હું શૂટિંગ કરી શકીશ? શું હું જિમમાં જઈ શકીશ? જવાબમાં ડોક્ટરોએ એક્ટરને ખાતરી આપી કે બે અઠવાડિયાં પછી ફરીથી શૂટિંગ શરૂ કરી શકશે અને જિમમાં વર્કઆઉટ કરી શકશે. ત્યાં સુધી તેણે યોગ્ય બેડ રેસ્ટ કરવો પડશે.

 

Tags: Mumbaisaif ali khan attack accuse new photo
Previous Post

યુક્રેન સાથેના યુદ્ધમાં 12 ભારતીયોના મોત

Next Post

આરજી કર હોસ્પિટલ રેપ-મર્ડર કેસમાં આજે ચુકાદો

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

આરજી કર હોસ્પિટલ રેપ-મર્ડર કેસમાં આજે ચુકાદો

રાજકોટમાં BZ ગ્રુપ જેવું કૌભાંડ : 300 કરોડથી વધુની છેતરપિંડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In