Thursday, June 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજકોટમાં BZ ગ્રુપ જેવું કૌભાંડ : 300 કરોડથી વધુની છેતરપિંડી

બ્લોક ઓરા નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી

dharmendravaghela by dharmendravaghela
2025-01-18 11:55:09
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજકોટમાં BZ ગ્રુપ જેવું જ કૌભાંડ સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. એક કા ડબલની સ્કિમમાં 8000 લોકો પાસે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી 300 કરોડથી વધુની છેતરપિંડી આચરતા બ્લોક ઓરા નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.
BZ ગ્રુપ દ્વારા 5 ટકાથી લઈ 25% સુધી વ્યાજ વળતર આપવાની સ્કીમથી કેટલાય લોકો ઠગાયા છે, ત્યારે રાજકોટમાં BZ ગ્રુપ જેવું જ બીજું કૌભાંડ સામે આવ્યું છે. એક કા ડબલની સ્કિમમાં હજારો લોકો છેતરાતા કૌભાંડ સામે આવ્યું છે. ક્રિપ્ટો કરન્સીમાં 8000 લોકો પાસે રોકાણ કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં “બ્લોક ઓરા” નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ કોઠારીયા વિસ્તારમાં રહેતા વેપારી મોહસીન મુલતાનીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસ કમિશનર, DGP તેમજ ગૃહ મંત્રીને પણ અરજી કરવામાં આવી છે.
300 કરોડથી વધુની છેતરપિંડીનું કૌભાંડની અરજીથી જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. છેતરપિંડી કરનારાએ અરજદારને મુંબઈ સહારા હોટલમાં મિટિંગ કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ટી બેક નામની કોઇન કરન્સીમાં 4.5 લાખનું રોકાણ કરાવ્યું હતું. રોકડ રોકાણ કરાવી દરરોજ 1 ટકા વળતરની લાલચ આપી હતી. રોકાણકારાને 400 દિવસમાં રોકાણના ડબલ મળશે તેવી સ્કિમ બતાવી વિશ્વાસ જીત્યો હતો. તેમજ આ રોકાણ “બ્લોક ઓરા. કોમ” નામની વેબ સાઈટમાં જોઈ શકાશે તેવું જણાવ્યું હતું.

Tags: block aura scamFirRajkot
Previous Post

આરજી કર હોસ્પિટલ રેપ-મર્ડર કેસમાં આજે ચુકાદો

Next Post

ભાવનગરમાં પથિકાશ્રમ નજીક યુવાનની હત્યા અંગે આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળે તપાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો

June 19, 2025
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

June 19, 2025
કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

June 19, 2025
Next Post
ભાવનગરમાં પથિકાશ્રમ નજીક યુવાનની હત્યા અંગે આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળે તપાસ

ભાવનગરમાં પથિકાશ્રમ નજીક યુવાનની હત્યા અંગે આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળે તપાસ

ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા તા.૧૯ને રવિવારે સમુહ લગ્ન યોજાશે

ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા તા.૧૯ને રવિવારે સમુહ લગ્ન યોજાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.