Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લાયન્સ ક્લબનો એક્સેલન્સ ઇન કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ મેળવતા ડો તેજસ દોશી

પર્યાવરણ સંરક્ષણ, પ્લાસ્ટિક નાબુદી માટેના તેના વિવિધ પ્રોજેક્ટસ અને વન મેન આર્મી રૂપી અવિરત પ્રયત્નો માટે ખાસ સન્માનવામાં આવ્યા

aaspassdaily by aaspassdaily
2025-02-03 12:19:31
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ) – ડિસ્ટ્રિક્ટ 3232J દ્વારા ઝોનલ ક્લબ્સ મીટ તા.2-2 રવિવારે ભાવનગર અગ્રવાલ હોલ ખાતે હતી. આ ક્લબ દ્વારા તેનો પ્રતિષ્ઠિત એક્સેલેન્સ ઇન કૉમ્યૂનિટી સર્વિસ એવોર્ડ ભાવનગરના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડો તેજસ દોશીને તેના પર્યાવરણ સરક્ષણ , પ્લાસ્ટિક નાબુદી માટેના તેના વિવિધ પ્રોજેક્ટસ અને વન મેન આર્મી રૂપી અવિરત પ્રયત્નો માટે ખાસ સન્માનવમાં આવ્યા હતા.

ડો તેજસ દોશી સ્વચ્છ ભારત મિશન અર્બન, ગુજરાત સરકાર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેના દ્વારા શહેર , રાજ્ય અને દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે 1 કરોડ પ્લાસ્ટિક ઝબલા ભેગા કરી 2 લાખ થી વધુ કાપડ ની થેલીઓ નું વિતરણ, 11 લાખ થી વધુ જૂની પ્લાસ્ટિક પેનોમાં રીફીલ નાખી 3.5 લાખ થી વધુ વિદ્યાર્થીઓમાં વિતરણ, ભારતનો સૌથી પેહલો ઈકો બ્રિકસ પાર્કના રચેયતા, ડોન્ટ કટ ધ કોર્નર, 153 સ્કુલ્ના 1,53000 વિધાર્થીઓ સાથે નો હોર્ન્કિંગ મુવમેન્ટ વગેરે અનેક પર્યાવરણ સંરક્ષણ ગતિ વિધિઓ ચલાવે છે.
તેઓના કાર્ય ની નોંધ PMO અને CMO દ્વારા પણ ખાસ લેવામાં આવી છે.
આ એવોર્ડ તેમને પીડીજી વિનોદ સરવૈયા, પીડીજી કમલેશ શાહ અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરત બાવીસી તેમજ અન્ય પદાધિકારીઓ, સભ્યો અને શહેરના અગ્રાગણીય લોકોની હાજરીમાં આપવામાં આવ્યો હતો

Previous Post

કેન્સરના દર્દીઓ માટે યોજાઈ વોકાથોન

Next Post

તા.૭ ફેબ્રુઆરીના રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ વિશ્વાસ્થાની ટીમ ભાવનગરમાં

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
તા.૭ ફેબ્રુઆરીના રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ વિશ્વાસ્થાની ટીમ ભાવનગરમાં

તા.૭ ફેબ્રુઆરીના રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ વિશ્વાસ્થાની ટીમ ભાવનગરમાં

ભાવનગરના ફુલસર વિસ્તારમાંથી રોડના કામમાં અડચણરૂપ દબાણો તોડી પાડવામાં આવ્યા

ભાવનગરના ફુલસર વિસ્તારમાંથી રોડના કામમાં અડચણરૂપ દબાણો તોડી પાડવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.