Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે રાજયની કેબિનેટ બેઠક, વિધાનસભાના આગામી બજેટ અંગે ચર્ચા

UCC પર રચાયેલી કમિટી અને તેના રીપોર્ટ પર કેબિનેટને અવગત કરાશે

aaspassdaily by aaspassdaily
2025-02-05 11:28:27
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

 

 

ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આજે બુધવારના કેબિનેટ બેઠક મળશે, જેમાં રાજ્યને સ્પર્શતા અનેક મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા UCC પર રચાયેલી કમિટી અને તેના રીપોર્ટ પર કેબિનેટને અવગત કરાશે અને તેને લગતી પણ ચર્ચા બેઠકમાં કરવામાં આવશે. આ બેઠકમાં યોગ્ય ચર્ચાઓ અને નિર્ણયો કરવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં વિધાનસભાના આગામી બજેટને લઈ ચાલી રહેલી આખરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે અને તેની પર સમીક્ષા પણ કરવામાં આવશે. ત્યારે ખેડૂતોને પણ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી ટેકાના ભાવની ખરીદી પર પણ ચર્ચા કરવામાં આવશે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર પ્રભારી મંત્રીઓને સોંપાયેલ જવાબદારી અને સ્થાનિક સ્થિતિ પર રાજકીય ચર્ચાની પણ શક્યતા છે. આ સિવાય રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત બાબતો પર પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરશે.
આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગૂ કરવામાં આવશે. જેના માટે 3થી 4 સભ્યોની કમિટી, HCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત પણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે 2022માં રાજ્ય સરકારે UCC અંગે નિર્ણય કર્યો હતો. કાયદાના અમલીકરણને લઈ લોકોના સૂચનો માટે કામ, ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપે જાહેરાત કરી હતી. કમિટી UCC અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે, ત્યારબાદ એના આધારે UCCનું અમલીકરણ કરવામાં આવશે. આ કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો પણ કરવામાં આવી શકે છે.

Previous Post

કર્મચારીઓએ સરકારી કોમ્પ્યુટર, લેપટોપ અને ડિવાઈસમાં AI એપ્સ અને ટૂલ્સનો ઉપયોગ ન કરવો

Next Post

ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ યુનિફોર્મ સિવિલ કોડને દેશની જરૂરિયાત ગણાવી!

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ યુનિફોર્મ સિવિલ કોડને દેશની જરૂરિયાત ગણાવી!

ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ યુનિફોર્મ સિવિલ કોડને દેશની જરૂરિયાત ગણાવી!

ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ યુનિફોર્મ સિવિલ કોડને દેશની જરૂરિયાત ગણાવી!

સ્કૂલમાં ફાયરિંગથી હચમચી ગયું સ્વીડન, 10નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.