愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
કોરોનાના કહેર વચ્ચે હવે નાના બાળકોને પણ કોરોનાની વેક્સિન લગાવામાં આવી રહી છે. ત્યારે હવે 5થી 12 વર્ષના બાળકોને રસી લાગશે. સરકારની સલાહકાર સંસ્થા નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશનની ટેકનિક ઉપ સમિતિ એ 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે Corbevax અને ભારત બાયોટેકની Covaxin ના ઉપયોગની ભલામણ કરી છે. ભારતના ઔષધિ મહાનિયંત્રક (DCGI)એ 26 એપ્રિલે ભારત બયોટેકને 6થી 12 વર્ષ માટે Covaxinના ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. એપ્રિલમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયાની વિશેષ પેનલે 5થી 12 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિકલ ઈ કોવિડ 19 વેક્સિન કોર્બેવેક્સના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, સરકારે કોરોનાથી બચાવ માટે હાલમાં જ બૂસ્ટર ડોઝ લગાવાનો નિયમ બદલી નાખ્યો છે. બૂસ્ટર ડોઝ હવે 9 મહિનાની જગ્યાએ 6 મહિના બાદ લગાવી શકાશે. જો આપે બીજો ડોઝ લીધો છે, તો આપને બૂસ્ટર માટે 9 મહિના રાહ જોવી પડશે નહીં, તેના માટે આપ 6 મહિના એટલે કે, 26 અઠવાડીયા રાહ જોવી પડશે.


