નરેન્દ્ર ચુડાસમા: ભાવનગર શહેર અને જિલ્લામાં બરોડા પોઝિટિવ દર્દીઓની રત્ન દિન પ્રતિદિન વધી રહી છે આજે શનિવારે શહેરમાં 27 અને ગ્રામ્ય પંચકમાં 8 મળી કુલ 35 પોઝિટિવ કેસ નોંધાયા છે
ભાવનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં 17 પુરુષો અને 10 મહિલાઓ મળી કુલ 27 લોકો સંક્રમિત થયા હતા.જ્યારે ગ્રામ્ય પંથકમાં આજે નવા આઠ પોઝિટિવ કેસ મળી આવ્યા છે જેમાં વરતેજ ગુંદી કોળીયાક, કુડા, તળાજા, જાબાળા અને અલંગમાથી પાચ મહિલા અને ત્રણ પુરુષો મળી ૮ વ્યક્તિઓ સંક્રમિત થયા હતા જ્યારે એક દર્દી ડિસ્ચાર્જ થયા હતા હવે ગ્રામ્ય પંથકમાં ૩૧ અને શહેરમાં ૧૫૨ મળી કુલ ૧૮૩ એકટીવ કેસ થવા પામ્યા છે.