Thursday, April 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

64 વર્ષ પછી ગુજરાતમાં આજથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન

પ્રિયંકા હાલ નહિ આવે : CWCની બેઠક બાદ સાંજે સાબરમતી આશ્રમ જશે

dharmendravaghela by dharmendravaghela
2025-04-08 11:59:16
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. અમદાવાદમાં યોજાઈ રહેલા રાષ્ટ્રીય અધિવેશન અને CWC (કોંગ્રેસ વર્કીંગ કમિટી)ની બેઠકમાં હાજરી આપવા માટે દેશભરમાંથી મોટાભાગના કોંગ્રેસીઓ ગુજરાત આવી પહોંચ્યા છે. હાલ પ્રિયંકા ગાંધી ક્યારે આવશે તે નક્કી નથી. ગુજસેલ વીઆઈપી એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાહુલ અને સોનિયા ગાંધી એરપોર્ટથી હયાત હોટલ પર અને ત્યાંથી સરદાર સ્મારક ખાતે યોજાનારી CWCની બેઠકમાં હાજરી આપશે.
દેશભરમાંથી ગુજરાતમાં પધારેલા કોંગ્રેસીઓના રોકાણ માટે 35 હોટલમાં રૂમો બુક કરાયા છે. 35 હોટલો પૈકી આશ્રમ રોડની હયાત હોટલમાં 150 રૂમ બુક કરાવ્યા છે. જ્યારે વસ્ત્રાપુરની હયાત હોટલમાં 75 રૂમ બુક છે, ITC નર્મદામાં 105 રૂમ બુક છે. આ ઉપરાંત એસ. જી. હાઈવેની તાજ, વિવાંતા હોટલમાં 100 રૂમો બુક કરાવ્યા છે. સવારે 11:30 વાગ્યે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે. જેમાં અલગ અલગ રાજ્યોના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, CWCના સભ્યો, વિધાયક દળના નેતા, CLP નેતા આવશે. સાંજે 6 વાગે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા મળશે. ત્યારબાદ સાંજે 7 વાગે અમદાવાદ રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની પરંપરાને ઉજાગર કરવામાં આવશે.

Tags: Ahmedabadcongress rashtriya adhiveshan
Previous Post

Кракен: безопасные методы доступа к даркнету 2026

Next Post

પાકિસ્તાનમાં માર્ગ અકસ્માત, મહિલાઓ અને બાળકો સહિત 11 લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ-મુંબઇનું વન-વે એરફેર 42 હજાર રૂપિયાને પાર : અમદાવાદનું એરપોર્ટ પાર્કિંગ ‘હાઉસફૂલ’
તાજા સમાચાર

ભારતમાં વિમાની સેવાઓ સ્થગિત થવાનો ખતરો

April 29, 2026
રાહુલ ગાંધીએ વાયદાનો ખોલ્યો પટારો
તાજા સમાચાર

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ

April 29, 2026
તાજા સમાચાર

ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને ૪.૧ ટકા : પાંચ માસના તળિયે

April 29, 2026
Next Post
ઈટાલીના વેનિસમાં માર્ગ અકસ્માતમાં 21 લોકોના મોત

પાકિસ્તાનમાં માર્ગ અકસ્માત, મહિલાઓ અને બાળકો સહિત 11 લોકોના મોત

26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાની પ્રત્યાર્પણ રોકવાની અરજી યુએસ સુપ્રીમ કોર્ટે ફગાવી

26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાની પ્રત્યાર્પણ રોકવાની અરજી યુએસ સુપ્રીમ કોર્ટે ફગાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.