Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા 17 વર્ષના છોકરાનો રૂપિયા હારી જતા આપઘાત

કોમ્પલેક્ષનાં પાચમાં માળેથી ઝંપલાવી મોતને વ્હાલ કર્યું

dharmendravaghela by dharmendravaghela
2025-04-10 11:41:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ટેક્નોલોજીનાં યુગમાં ઓનલાઈન ગેમિંગ એક યંગસ્ટરો માટે આકર્ષણનું મોટુ કેન્દ્ર બની ગયું છે, પરંતુ તે ગેમમાં જ્યારે પૈસા હાર જીત હોય ત્યારે તે બની જાય છે જોખમી, આ જ રીતે અમદાવાદનો એક સગીર ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી ગયો હતો. 5મી એપ્રિલે રાતનાં 11 વાગે એક 17 વર્ષનાં સગીરે અમદાવાદની વી.એસ હોસ્પિટલની બાજુમાં આવેલા મહેતા કોમ્પલેક્ષનાં પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. જે ઘટનાની જાણ થતા એલીસબ્રિજ પોલીસને સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે રવાના કરી અકસ્માત મોત નોંધી તે સગીરની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. જેની તપાસમાં સામે આવ્યું કે સગીર તો અમરાઈવાડી વિસ્તારમાં રહેતો હોવાની તેમજ તે સગીરની ઉમર 17 વર્ષ અને તેનુ નામ સમર્થ સુવાસ ભોલે હોવાનો ખુલાસો થયો હતો.
પોલીસે જ્યારે તેનાં પિતા સુવાસ ભોલેને બોલાવી પૂછપરછ કરતા ખુલાસો થયો હતો.એલિસબ્રિજ પોલીસે સગીરનાં પિતાને તેઓની દિકરા સાથે ક્યારે વાત થઈ તે અંગે પૂછતા તેમણે પોલીસને જણાવ્યું કે તેઓનો દિકરો એમજે કોલેજમાં અભ્યાસ કરતો હતો અને સતત પોતાનાં ફોનમાં ઓનલાઈન ગેમ રમતો હતો. 5મી એપ્રિલે સાંજનાં સમયે તેઓનાં બેંક એકાઉન્ટમાંથી 36 હજાર 500 રૂપિયા કપાઈ ગયા હતા. જેથી તેઓએ સમર્થ ભોલેને ફોન કરી આ પૈસા કપાઈ જવા બાબતે પૂછતા સમર્થએ પછી જાણ કરું છું તેવુ જણાવ્યું હતું. જેનાં થોડા સમય બાદ સમર્થ ભોલેએ મહેતા કોમ્પલેક્ષનાં પાચમાં માળેથી ઝંપલાવી મોતને વ્હાલ કર્યું હતું.
આ મામલે પોલીસે પરિવારનાં નિવેદન લેતા આપઘાત કરનાર સગીર ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢ્યો હોવાની આશંકા હતી, જેથી પોલીસે સગીરનો ફોન FSL માં મોકલી તેણે આ 36,500 રૂપિયા કયા ખાતામાં મોકલ્યા હતા, તે ક્યારથી આ ગેમ રમતો હતો, અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયા ગુમાવી ચુક્યો છે તે અંગે તપાસ શરૂ કરી છે. તેવામાં આ કેસ પરથી એક વાત ચોક્કસથી કહી શકાય કે વ્યસન કોઈ પણ હોય તે જીવલેણ જ હોય છે.

Tags: Ahmedabadonline gaming losssuicide
Previous Post

બાંગ્લાદેશમાં KFC, બાટા, પુમા પર હુમલો; દુકાનોમાં તોડફોડ અને લૂંટ

Next Post

ભાવનગરમાં મારામારીમાં યુવાનનું મૃત્યુ થતા ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીના મકાનો સળગાવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરમાં મારામારીમાં યુવાનનું મૃત્યુ થતા ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીના મકાનો સળગાવ્યા

ભાવનગરમાં મારામારીમાં યુવાનનું મૃત્યુ થતા ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીના મકાનો સળગાવ્યા

મહાવીર જયંતિ નિમિત્તે ભાવનગરમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

મહાવીર જયંતિ નિમિત્તે ભાવનગરમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.