Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કરારો જવાબ આપવામાં આવશે ; PM મોદી એક્શન મોડમાં

મોદી સાઉદી પ્રવાસ અધવચ્ચે છોડીને પાછા ફર્યા, એરપોર્ટ પર જ ઈમરજન્સી બેઠક યોજી

dharmendravaghela by dharmendravaghela
2025-04-23 11:46:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પહેલગામ હુમલા અંગે PM મોદી એક્શન મોડમાં છે. આ હુમલાના સમાચાર મળતા જ તેઓ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને દેશ પરત ફર્યા. બુધવારે સવારે તેમનું વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું. મામલાની ગંભીરતાને સમજીને, PM મોદીએ સમય બગાડ્યા વિના એરપોર્ટ પર હાઈલેવલ બેઠક યોજી. આ બેઠક સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની સાથે, NSA અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર હતા.
મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાથી પોતાનો પ્રવાસ ટૂંકાવીને પરત કર્યા છે. મોદી મંગળવારે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS)ના આમંત્રણ પર સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ ગઈકાલે રાજ્ય રાત્રિભોજનમાં હાજરી આપવાના હતા અને ત્યારબાદ આજે એમબીએસ સાથે અનેક કરારો પર ચર્ચા કરવાના હતા, પરંતુ કાશ્મીર હુમલાને કારણે તેમનો કાર્યક્રમ અધવચ્ચે જ રદ કરવામાં આવ્યો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, PM મોદીએ આ હુમલામાં સામેલ આતંકવાદીઓને કરારો જવાબ આપવા અને તેમને સાથ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. આ હુમલા અંગે મંગળવારે સાંજે પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું, જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલદીથી સ્વસ્થ થાય. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. તેમને છોડવામાં આવશે નહીં! તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો આપણો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.

Previous Post

કચ્છમાં મધરાતે 5ની તીવ્રતાનો ભૂકંપ

Next Post

કાશ્મીર હુમલા પર વિશ્વના નેતાઓ ભારતની સાથે

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

July 27, 2026
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

July 27, 2026
Next Post
કાશ્મીર હુમલા પર વિશ્વના નેતાઓ ભારતની સાથે

કાશ્મીર હુમલા પર વિશ્વના નેતાઓ ભારતની સાથે

હિન્દુઓના નામ પૂછ્યા, 27ની હત્યા કરી; શું છે TRF:આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું એક પ્રોક્સી સંગઠન

હિન્દુઓના નામ પૂછ્યા, 27ની હત્યા કરી; શું છે TRF:આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું એક પ્રોક્સી સંગઠન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.