Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પૂરપાટ દોડતી કાર નદીમાં ખાબકી, પાંચના મોત

dharmendravaghela by dharmendravaghela
2025-05-19 12:49:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મુંબઈથી ગોવા જતા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. પૂરપાટ ગતિએ દોડતી એક કાર જગબુડી નદીમાં ખાબકી ગઈ હતી જેના પગલે કારમાં સવાર પાંચ સભ્યોના કરુણ મોત નીપજ્યાં હતા.
માહિતી અનુસાર ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો પરંતુ તેને પણ ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કારમાં સવાર તમામ લોકો મુંબઈથી દેવરુખ જઈ રહ્યા હતા. કાર અકસ્માતના ભયાનક દૃશ્યો પણ સામે આવ્યા છે. ક્રેઈનની મદદથી કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

Tags: car accident riverMaharashtra
Previous Post

આતંકી સૈફુલ્લાહના શરીરને પાક. ધ્વજમાં લપેટી અંતિમયાત્રા

Next Post

જ્યોતિ બાદ વધુ એક યુટ્યૂબર ‘યાત્રી ડોક્ટર’ રડારમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
જ્યોતિ બાદ વધુ એક યુટ્યૂબર ‘યાત્રી ડોક્ટર’ રડારમાં

જ્યોતિ બાદ વધુ એક યુટ્યૂબર 'યાત્રી ડોક્ટર' રડારમાં

ભાવનગરના ઝાંઝરીયા હનુમાનજી મંદિર ખાતે સેનાના જવાનોની રક્ષા માટે રામ દરબાર

ભાવનગરના ઝાંઝરીયા હનુમાનજી મંદિર ખાતે સેનાના જવાનોની રક્ષા માટે રામ દરબાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.