Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

G7 સમિટ: PM મોદી કેનેડા પહોંચ્યા

અનેક દેશના નેતાઓ સાથે કરશે મુલાકાત, ટ્રમ્પ અમેરિકા રવાના

dharmendravaghela by dharmendravaghela
2025-06-17 11:57:18
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સાયપ્રસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચ્યા છે. કેનેડામાં અત્યારે G7 સમિટનું આયોજન થઈ રહ્યું છે જેમાં વિશ્વના અનેક નેતાઓ એક મંચ પર જોવા મળશે. તેમનો 2015 બાદ આ પહેલો કેનેડા પ્રવાસ છે. તેઓ કેનેડા, યુક્રેન અને મેક્સિકોના પ્રમુખ સાથે બેઠક કરશે. આ ઉપરાંત ઈટાલીના વડાંપ્રધાન મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક, ફ્રાંસના પ્રમુખ મેક્રોં તથા બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર સાથે પણ પીએમ મોદીની મુલાકાત થશે.
G7 દુનિયાના વિકસિત દેશોનું સમૂહ છે જેમાં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન, અમેરિકાનો સમાવેશ થાય છે. આ સાત વિશ્વની અર્થવ્યવસ્થાનો 44 ટકા હિસ્સો ધરાવે છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત નહીં થાય. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા છોડી અમેરિકા માટે રવાના થઈ રહ્યા છે. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી મોદી અને ટ્રમ્પની મુલાકાતને લઈને અટકળો ચાલી રહી હતી. કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદથી જ ટ્રમ્પ સતત સીઝફાયરને લઈને દાવા કરી રહ્યા છે.આ સમિટમાં G7 દેશ તથા આમંત્રિત દેશના નેતાઓ એનર્જી સિક્યુરિટી, ટેકનોલોજી, ઈનોવેશન જેવા વિષય પર ચર્ચા કરવાના છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી તથા ઉર્જા પર વિશેષ ધ્યાન અપાશે.

Tags: canadag7modi arrives
Previous Post

Кракен даркнет 2026: Актуальные зеркала, вход и обзор площадки

Next Post

યુરોપમાં ફ્રાન્સ પછી સાયપ્રસમાં પણ ભારતની યુપીઆઈ સર્વિસ શરૂ થશે

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન સરહદમાંથી ઘૂસેલા ૧૨ આતંકવાદીઓને ઈરાને ઠાર માર્યા

April 23, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ બાદ ઈરાનની ઇન્ટરનેટ સેવા ખોરવવાની ચેતવણી

April 23, 2026
તાજા સમાચાર

ઓપરેશન સિંદૂર યથાવત…જમ્મુ કાશ્મીરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાશે

April 23, 2026
Next Post
યુરોપમાં ફ્રાન્સ પછી સાયપ્રસમાં પણ ભારતની યુપીઆઈ સર્વિસ શરૂ થશે

યુરોપમાં ફ્રાન્સ પછી સાયપ્રસમાં પણ ભારતની યુપીઆઈ સર્વિસ શરૂ થશે

Кракен Даркнет: Зеркала, Безопасный вход Онион и Обзор платформы 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.