Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ-કાશ્મીર આતંકી હુમલો: NIAની તપાસમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું!

ખોટા સ્કેચ છતાં સાચા આરોપીઓ પકડાયા

dharmendravaghela by dharmendravaghela
2025-06-23 12:44:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે આ હુમલાને અંજામ આપનારા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. આ ખુલાસો બે કાશ્મીરી નાગરિકો પરવેઝ અહેમદ ઝોથર અને બશીર અહેમદ ઝોથરની ધરપકડ બાદ થયો છે. બંને પર આરોપ છે કે તેમણે હુમલાખોરોને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો.
મીડિયા અહેવાલ અનુસાર 20 એપ્રિલની રાત્રે ત્રણેય આતંકવાદીઓ આ બંને વ્યક્તિઓના ઘરે પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, “આતંકવાદીઓએ જમવાનું માંગ્યું હતું તેમજ પૈસા આપ્યા હતા અને કોઈને ન કહેવાની ધમકી પણ આપી હતી. હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે જે ત્રણ શંકાસ્પદો એટલે હાશિમ મૂસા, અલી ભાઈ ઉર્ફે તલ્હા અને આદિલ હુસેન ઠોકરના સ્કેચ જાહેર કર્યા હતા તે ખોટા સાબિત થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે અસલી હુમલાખોરોમાંનો એક સુલેમાન શાહ છે, જે ગયા વર્ષે એક સુરંગ પર થયેલા આતંકી હુમલાનો પણ આરોપી છે. આ હુમલામાં સાત મજૂરોના મોત થયા હતા. તેનો એક સહયોગી માર્યો ગયો છે. તેના ફોનમાંથી મળેલી તસવીરોનો NIA એ શંકાસ્પદોની ઓળખ માટે ઉપયોગ કર્યો.

Tags: 2 arrestJ&Kpahalgam attack
Previous Post

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું

Next Post

પેટાચૂંટણી: કડીમાં ભાજપ કાર્યકરો દવારા જીતની ઉજવણી શરુ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પેટાચૂંટણી: કડીમાં ભાજપ કાર્યકરો દવારા જીતની ઉજવણી શરુ

પેટાચૂંટણી: કડીમાં ભાજપ કાર્યકરો દવારા જીતની ઉજવણી શરુ

ભાવનગરના આંબાચોક વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી બે રિક્ષામાં તોડફોડ

ભાવનગરના આંબાચોક વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી બે રિક્ષામાં તોડફોડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.