Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ-મસ્ક વચ્ચે રાજકીય તિરાડ – વન બિગ બિલ મંજુર થશે તો નવો રાજકીય પક્ષ ઉભો કરીશ – મસ્ક

ટ્રમ્પના બહુચર્ચિત બિલને પાગલપન અને સામાન્ય કરદાતાઓ માટે બોજ રૂપ ગણાવતા ઈલોન મસ્ક

dharmendravaghela by dharmendravaghela
2025-07-01 11:33:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી અને સલાહકાર રહેલા અબજોપતિ ઈલોન મસ્કે ફરીથી અમેરિકન પ્રમુખના “વન બિગ, બ્યુટીફૂલ બિલ”ની જાહેરમાં આકરી ટીકા કરવા લાગ્યા છે. મસ્કે ટ્રમ્પના બહુચર્ચિત બિલને પાગલપન અને સામાન્ય કરદાતાઓ માટે બોજો ગણાવ્યું હતું. આ સાથે, તેમણે ચેતવણી આપી હતી કે જો સેનેટ આ બિલને મંજૂરી આપશે તો હું બીજા જ દિવસે “અમેરિકા પાર્ટી” નામનો એક નવો રાજકીય પક્ષ ઊભો કરીશ.
આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળની મુખ્ય નીતિ દર્શાવે છે જેમાં સંરક્ષણ, ઉર્જા અને સરહદ સુરક્ષા માટે મોટા બજેટની માંગ કરવામાં આવી છે, પરંતુ પોષણ અને આરોગ્ય સેવાઓમાં કાપ મૂકવાની પણ જોગવાઈ છે. કોંગ્રેસનલ બજેટ ઓફિસે જણાવ્યું હતું કે આગામી દસ વર્ષોમાં, આ બિલ રાજકોષીય ખાધમાં લગભગ $3.3 ટ્રિલિયનનો વધારો કરશે.
મસ્કે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે, “આ બિલ દેવાની મર્યાદામાં રેકોર્ડ પાંચ ટ્રિલિયન ડોલરનો વધારો કરે છે. તે સ્પષ્ટ છે કે આપણે હવે એક-પક્ષીય દેશમાં રહીએ છીએ – ‘પોર્કી પિગ પાર્ટી’! હવે એક નવી પાર્ટીનો સમય છે જે ખરેખર લોકોની ચિંતા કરે છે.” તેમણે રિપબ્લિકન નેતાઓ, ખાસ કરીને હાઉસ ફ્રીડમ કોકસના ચેરમેન એન્ડી હેરિસ સામે પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું, “જો તમે સરકારી ખર્ચ ઘટાડવાના નામે ચૂંટાયા હોવ અને પછી દેવાની મર્યાદામાં સૌથી વધુ વધારો કરતા બિલ માટે મતદાન કરો, તો તમને શરમ આવવી જોઈએ.

Tags: trump vs muskUSA
Previous Post

કલ્પવૃક્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓપન ભાવનગર સ્વીમીંગ કોમ્પિટિશન યોજાઈ

Next Post

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત, સતત બીજા મહિને ઘટાડો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
તાજા સમાચાર

ગુજરાતમાં ધૂળેટી પર્વમાં ડૂબી જવાની ઘટનામાં ૨૪ લોકોના મોત

March 5, 2026
આંતરરાષ્ટ્રીય

કુવૈતના દરિયાઇ ક્ષેત્રમાં પેટ્રોલિયમ વહન કરતા જહાજમાં પ્રચંડ વિસ્ફોટ

March 5, 2026
અમેરિકા વેનેઝુએલા સાથે યુદ્ધ નહીં કરે,અર્થ વ્યવસ્થા સુધરવાનો ટ્રમ્પે આપ્યો સંકેત
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનેટે ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ નકાર્યો : ટ્રમ્પને મોકળું મેદાન

March 5, 2026
Next Post
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત, સતત બીજા મહિને ઘટાડો

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત, સતત બીજા મહિને ઘટાડો

ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર 500 બિલિયન ડોલર લઈ જવાનું લક્ષ્ય

ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર 500 બિલિયન ડોલર લઈ જવાનું લક્ષ્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.