• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 1, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આતંકવાદી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા આપણે 24 કલાક સતર્ક રહેવું પડશે: CM ઓમર અબ્દુલ્લા

જમ્મુ અને કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી યોજાયો કાર્યક્રમ

dharmendravaghela by dharmendravaghela
2025-07-11 12:16:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ કાશ્મીરમાં હાલ ઉત્સાહ પૂર્વક અમરનાથ યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓએ

બાબા બર્ફાનીના દર્શન કર્યા છે ત્યારે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મોટી વાત કરી

છે. તેમણે બુધવારે ફરી એકવાર પહલગામ આતંકવાદી હુમલાની ભયાનકતાને યાદ કરી અને કહ્યું કે

આવી ઘટનાઓને રોકવા માટે 24 કલાક સતર્ક રહેવાની જરૂર છે.
જમ્મુ અને કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી

ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “પહલગામ ઘટનાને યાદ કરીને કહ્યું કે આવી ઘટનાઓનું પુનરાવર્તન

અટકાવવા માટે આપણે 24 કલાક સતર્ક રહેવું પડશે.જયારે પહલગામ હુમલાના ગુનેગારોની ધરપકડમાં

વિલંબ વિશે પૂછવામાં આવતા મુખ્યમંત્રીએ કહ્યું કે તપાસમાં સમય લાગે છે અને આવી કાર્યવાહી માટે

કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી.
આ ઉપરાંત સીએમ ઓમર અબ્દુલ્લાએ પ્રવાસન ક્ષેત્રને વેગ મળવા અંગે આશાવાદી વલણ અપનાવ્યું.

તેમણે કહ્યું, જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન ફરી સુધરી રહ્યું છે. પહલગામ હુમલા પહેલા કરતા હોટલના

દર ઓછા હોય પરંતુ લોકો ચોક્કસપણે આવવા લાગ્યા છે. જેમાં અમરનાથ યાત્રાળુઓનો પણ સમાવેશ

થાય છે. શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે મહદઅંશે પહલગામ રૂટને પસંદ કરી રહ્યા છે.

 

 

Tags: j&k tourismomar abdullah
Previous Post

બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમારના મંત્રી પદ પર લટકતી તલવાર!

Next Post

અમેરિકામાં ગેરકાયદે રહેતા 1 કરોડ જેટલા લોકોને હાંકી કાઢવા ટ્રમ્પનો તખ્તો તૈયાર

dharmendravaghela

dharmendravaghela

Related News

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે
તાજા સમાચાર

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે

September 30, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે
તાજા સમાચાર

1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે

September 30, 2026
Next Post
અમેરિકામાં ગેરકાયદે રહેતા 1 કરોડ જેટલા લોકોને હાંકી કાઢવા ટ્રમ્પનો તખ્તો તૈયાર

અમેરિકામાં ગેરકાયદે રહેતા 1 કરોડ જેટલા લોકોને હાંકી કાઢવા ટ્રમ્પનો તખ્તો તૈયાર

બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન

બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In