Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત સહિત 4 રાજ્યોના નવા અધ્યક્ષોની ટૂંક સમયમાં ભાજપ દ્વારા જાહેરાત!

ગુજરાત, યુપી, કર્ણાટક અને ત્રિપુરામાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે

dharmendravaghela by dharmendravaghela
2025-07-30 11:46:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના ચાર રાજ્યના પ્રદેશ અધ્યક્ષ મુદ્દે કોકડું ગૂંચવાયેલું હતું. પરંતુ હવે આ બાબતે સુત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી ટુંક સમયમાં જ ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ત્રીપુરામાં પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરી શકે છે. ત્યારબાદ જ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરુ કરવામાં આવશે. પાર્ટીએ આ મહિનાની શરૂઆતમાં જ અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રદેશ અધ્યક્ષોની નિમણૂક કરી હતી.
મળતી વિગતો અનુસાર ભારતીય જનતા પાર્ટી તેના રાજ્ય સંગઠનોને વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આથી જ પાર્ટી ટૂંક સમયમાં વધુ ચાર રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરી શકે છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ત્રિપુરામાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ જાહેરાત બાદ જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.ભાજપે મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચાલ પ્રદેશ, પુડુચેરી, મિઝોરમ, અંદમાન નિકોબાર અને મધ્ય પ્રદેશના નવા પ્રદેશ અધ્યક્ષની નિમણુક કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ આઠ રાજ્યો અને એક કેન્દ્ર શાષિત પ્રદેશમાં પ્રદેશ પ્રમુખની નિમણુક કરવામાં આવી છે.

Tags: bjp state precident
Previous Post

1 ઓગસ્ટ પહેલા ટ્રેડ ડીલ ફાયનલ ન કરી તો 25% ટેરીફની ટ્રમ્પની ભારતને ધમકી!

Next Post

ડીજીસીએ એર ઇન્ડિયાને ચાર શો-કોઝ નોટીસ ફટકારી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ડીજીસીએ એર ઇન્ડિયાને ચાર શો-કોઝ નોટીસ ફટકારી

ડીજીસીએ એર ઇન્ડિયાને ચાર શો-કોઝ નોટીસ ફટકારી

એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો: PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો: PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.