Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બે વોટર આઈડી કાર્ડ રાખવા એ સજા પાત્ર ગુનો

ભારતના ચૂંટણી પંચના નિયમ અનુસાર એક નાગરિકના નામે એક જ વોટર આઈડી કાર્ડ બનાવી શકાય

dharmendravaghela by dharmendravaghela
2025-08-06 11:53:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય નાગરિકો પાસે વિવિધ પણ ભારતીય નાગરિક્તા પૂરવાર કરતાં દસ્તાવેજો હોવા જોઈએ. આ તમામ દસ્તાવેજોની વિવિધ કામો માટે જરૂર પડે છે અને એના વિના અનેક કામો અટકી પડે એમ છે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, રેશન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સનો સમાવેશ થાય છે. ભારતમાં વોટર આઈડી કાર્ડ ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ છે
18 વર્ષ પૂરા થયા બાદ કોઈ પણ વ્યક્તિ વોટર આઈડી કાર્ડ માટે અરજી કરી શકે છે. આ કાર્ડ વિના વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર મળે છે. આ સિવાય વોટર આઈડી કાર્ડ એક મહત્વનું આઈડી પ્રૂફ પણ છે. પરંતુ આ વોટર આઈડી કાર્ડને લઈને કેટલાક નિયમો પણ છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. બે વોટર આઈડી કાર્ડ સંબંધિત. જો કોઈ વ્યક્તિ પાસે કોઈ કારણસર બે વોટર આઈડી કાર્ડ છે કે પછી એ વ્યક્તિ વિચારી રહી છે કે બીજું વોટર આઈડી કાર્ડ બનાવી લે તો આવું કરવું કાયદેસર ગુનો ગણાય છે. ઘણા લોકોનું એવું માનું છે કે અલગ અલગ એડ્રેસ કે રાજ્યમાં વોટર આઈડી કાર્ડ હોવું કોઈ ગંભીર વાત નથી. પરંતુ હકીકતમાં એવું નથી. આ એક ગંભીર અપરાધ છે. ભારતના ચૂંટણી પંચના નિયમ અનુસાર એક નાગરિકના નામે એક જ વોટર આઈડી કાર્ડ બનાવી શકાય. બે જગ્યાએ નામ હોવું કે બે કાર્ડ રાખવા એ છેતરપિંડી માનવામાં આવે છે, જે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા અને નિષ્પક્ષતાને પ્રભાવિક કરી શકે છે.જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેના બીએનએસની ધારા 182 અને રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટની ધારા 17 અને 31 હેઠળ સજા ફટકારવામાં આવી શકે છે. આ સિવાય આવું કરનારને એક મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની જેલ, દંડ કે બંને સજા થઈ શકે છે.

Tags: 2 voter id cardeci
Previous Post

એમપીના 100 હેક્ટર વિસ્તારમાંથી મળી આવ્યો સોનાનો ભંડાર

Next Post

RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, હોમ લોનના વ્યાજ દર નહીં ઘટે

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, હોમ લોનના વ્યાજ દર નહીં ઘટે

RBIએ યથાવત રાખ્યો રેપો રેટ, હોમ લોનના વ્યાજ દર નહીં ઘટે

ભારતના તમામ એરપોર્ટ પર હાઈ અલર્ટ આતંકી હુમલાને લઈને ચેતવણી જાહેર

ભારતના તમામ એરપોર્ટ પર હાઈ અલર્ટ આતંકી હુમલાને લઈને ચેતવણી જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.