Wednesday, August 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરતુ અમેરિકા

બંને સંગઠનોએ પાકિસ્તાન આર્મીની ઊંઘ કરી હતી હરામ, અમેરિકા આતંકવાદ વિરુદ્ધ મક્કમતાથી લડી રહ્યું છે

dharmendravaghela by dharmendravaghela
2025-08-12 11:50:19
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાએ પાકિસ્તાનના બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેની સહયોગી સંસ્થા મજીદ
બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરી હતી. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા બહાર પાડવામાં
આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અનેક આતંકવાદી હુમલાઓ બાદ ૨૦૧૯માં
બીએલએને ખાસ કરીને વૈશ્વિક આતંકવાદી (SDGT) તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ
જૂથે મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવેલા હુમલા સહિત અનેક હુમલાઓની જવાબદારી લીધી હતી. આ
સંગઠને પાકિસ્તાનની સેનાની ઊંઘ હરામ કરી નાખી હતી.
અમેરિકી વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર મુજબ, આ પગલું દર્શાવે છે કે અમેરિકા
આતંકવાદ વિરુદ્ધ મક્કમતાથી લડી રહ્યું છે. આતંકવાદી સંગઠન જાહેર કરવું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ
પગલું છે. તેનાથી આતંકવાદી પ્રવૃત્તિઓને મળતા સમર્થનમાં પણ ઘટાડો થાય છે. અમેરિકાએ જણાવ્યું
છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ રહી ચૂકી છે. તેણે ૨૦૧૯થી
અનેક આતંકવાદી હુમલાઓની જવાબદારી પણ લીધી છે.
૨૦૨૪માં બીએલએ દ્વારા કરાચી એરપોર્ટ અને ગ્વાદર પોર્ટ કેમ્પસ પાસે આત્મઘાતી હુમલાઓ કરવાનો
દાવો કરવામાં આવ્યો હતો. છે. જ્યારે, ૨૦૨૫માં તેણે ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને પણ
હાઈજેક કરવામાં આવી હતી. આ ઘટનામાં ૩૧ લોકોના મોત થયા હતા, જેમાં નાગરિકો અને
સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટ્રેનમાં સવાર ૩૦૦થી વધુ મુસાફરોને બંધક
બનાવવામાં આવ્યા હતા.

Tags: bannedbla & majeed brigadeUSA
Previous Post

ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીના પગલે કેદારનાથ યાત્રા 14ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ

Next Post

યુક્રેન અને રશિયાનું યુદ્ધ મારુ નથી, બાઈડનનું યુદ્ધ છે: ડોનાલ્ડ ટ્રમ્પ

dharmendravaghela

dharmendravaghela

Related News

ન્યાયને અવેલેબલ, એકસિસીબલ અને એફોર્ડેબલ બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરતઃઅમિત શાહ
તાજા સમાચાર

વિપક્ષ ચર્ચા કરે, દરેક વાતનો જવાબ આપીશ: અમિત શાહ

August 12, 2026
માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે
તાજા સમાચાર

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે

August 11, 2026
કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ
તાજા સમાચાર

કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ

August 11, 2026
Next Post
યુક્રેન અને રશિયાનું યુદ્ધ મારુ નથી, બાઈડનનું યુદ્ધ છે: ડોનાલ્ડ ટ્રમ્પ

યુક્રેન અને રશિયાનું યુદ્ધ મારુ નથી, બાઈડનનું યુદ્ધ છે: ડોનાલ્ડ ટ્રમ્પ

સોના પર કોઈ ટેરિફ નહીં લાગે, ટ્રમ્પે સસ્પેન્સનો અંત લાવ્યો

સોના પર કોઈ ટેરિફ નહીં લાગે, ટ્રમ્પે સસ્પેન્સનો અંત લાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.