Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં 50થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા હાહાકાર

દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી

dharmendravaghela by dharmendravaghela
2025-08-20 12:02:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજધાની દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ

Advertisement

રહ્યા. બુધવારે (20 ઓગસ્ટ) સવારે, દિલ્હીની 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાડી ધમકીના ઈ-મેઇલ

મળતાં ચકચાર મચી ગઈ હતી. વહેલી સવારે મળેલા આ ઈ-મેઇલથી શાળા વહીવટીતંત્ર, વિદ્યાર્થીઓ

અને વાલીઓમાં ગભરાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી અને તપાસ હજુ શરૂ છે.
માહિતી માહિતી મુજબ, સવારે 7:40 અને 7:42 વાગ્યે, નજફગઢ, માલવિયા નગરમાં SKV હૌજ રાની

અને કરોલ બાગમાં પ્રસાદ નગરમાં આંધ્ર સ્કૂલમાં ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા. દિલ્હી ફાયર

વિભાગના જણાવ્યા અનુસાર, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓ તુરંત સક્રિય થઈ

ગઈ અને શાળામાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. માહિતી અનુસાર, 50 થી વધુ શાળાઓને બોમ્બથી

ઉડાવવાની ધમકી મળી છે. દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો આ પહેલો કિસ્સો

નથી. તાજેતરના મહિનાઓમાં, ખાસ કરીને મે અને જુલાઈ 2025માં, દિલ્હીની ડઝનબંધ શાળાઓને

આવા ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા, જે પાછળથી નકલી સાબિત થયા હતા. થોડા સમય પહેલાં પણ

દિલ્હીની 35થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાડી ધમકીઓ મળી હતી. જોકે, આ ધમકીઓ પણ નકલી

હોવાનું સામે આવ્યું હતું.ધમકી મળતાની સાથે જ દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની

ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શાળાઓ ખાલી કરાવવામાં આવી અને વિદ્યાર્થીઓને સલામત

સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સાયબર ફોરેન્સિક ટીમ

ઇમેલના આઈપી એડ્રેસને ટ્રેસ કરવા માટે કામ કરી રહી છે.

Tags: bomb threatdelhi schools
Previous Post

કોઈ પણ નેતા માહીઓ જેલમાં રહેશે તો પદ છીનવાશે, સંસદમાં આજે થશે રજૂ બિલ

Next Post

દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો

દિલ્હીમાં મુખ્યમંત્રી પર લોક દરબારમાં હુમલો

રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ

રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.