Thursday, May 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં સોમવારથી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન ફૂંકાવાની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2025-09-13 12:03:09
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવરાત્રિ પહેલાં ચોમાસાની વિદાયના અહેવાલો વચ્ચે ગુજરાતમાં સોમવારથી ત્રણ દિવસ ઠંડા પવન

સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના

વિવિધ વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટાં વરસવાની આગાહી કરાઈ છે.
અમદાવાદના હવામાન વિભાગ અનુસાર, આગામી 15મીથી 17મી સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને

દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદ,

બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, સુરત સહિતના જિલ્લાઓમાં આ ત્રણ દિવસ દરમિયાન

વરસાદી માહોલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન પણ ફૂંકાશે.ગુજરાતમાં અમરેલી

અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલીના રાજુલા પંથકમાં સવારથી સાંજ

સુધીમાં દોઢ ઈંચ તથા વલસાડમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારીના ખેરગામમાં એક

ઈચ તેમજ સુરત, ભરૂચ અને ડાંગના વિવિધ વિસ્તારોમાં હળવા-ભારે વરસાદી ઝાપટા નોંધાયા છે.

Tags: aagahigujaratheavy rainwind
Previous Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મણિપુરની મુલાકાતે

Next Post

નેપાળના પ્રથમ મહિલા વડાંપ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ લીધા

dharmendravaghela

dharmendravaghela

Related News

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ
આંતરરાષ્ટ્રીય

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ

May 14, 2026
ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
આંતરરાષ્ટ્રીય

ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

May 14, 2026
દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ‘ નિર્ભયા ‘ જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ
તાજા સમાચાર

દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ‘ નિર્ભયા ‘ જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ

May 14, 2026
Next Post
નેપાળના પ્રથમ મહિલા વડાંપ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ લીધા

નેપાળના પ્રથમ મહિલા વડાંપ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ લીધા

ભારતનું UNમાં પેલેસ્ટાઇનને અલગ દેશ બનાવવાના સમર્થનમાં મતદાન

ભારતનું UNમાં પેલેસ્ટાઇનને અલગ દેશ બનાવવાના સમર્થનમાં મતદાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.