Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મેડિકલ ક્ષેત્રના કર્મીઓને H1B વિઝા ફીમાં અપાઈ શકે છે છૂટ

H1B વિઝા ફી વધારા ઉપર અમેરિકાએ આપ્યા યુટર્નના સંકેત!

dharmendravaghela by dharmendravaghela
2025-09-23 12:13:53
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટ્રેડ ડીલ અને ટેરિફ અંગે વિવાદ બાદથી જ ભારત અને અમેરિકાના સંબંધોમાં સતત ખટાશ વધી રહી છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીઝમાં તોતિંગ વધારો કરી 1 લાખ ડોલર કરી નાંખી. H1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયો જ ઉઠાવતા હતા. જોકે હવે ટ્રમ્પની ટીમ દ્વારા આ મામલે પણ યુટર્નના સંકેત મળ્યા. હવે કહેવાઈ રહ્યું છે કે અમુક લોકોને ફીઝમાં છૂટ અપાઈ શકે છે.
H1B વિઝામાં ફીઝ વધારાના કારણે સૌથી મોટો ઝટકો અમેરિકાની દિગ્ગજ ટેક અને આઈટી કંપની તથા મેડિકલ ક્ષેત્રને થયો છે. આ નિર્ણયના કારણે કંપનીઓ અને કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં વ્હાઈટ હાઉસે સંકેત આપ્યા છે કે ડૉક્ટર તથા મેડિકલ રેસિડેન્ટ્સને ફીઝ વધારામાંથી છૂટ આપવામાં આવી શકે છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા ટેલર રોઝર્સે અંગે જાણકારી આપી છે. નોંધનીય છે કે અમેરિકાના દૂરસુદૂર ગ્રામીણ વિસ્તારોમાં ભારતથી ગયેલા તબીબો જ સેવાઓ પૂરી પાડે છે. એવામાં વિઝા ફી વધારા બાદ ત્યાંનાં દર્દીઓ પર તેની સીધી અસર થઈ શકે છે. અમેરિકન મેડિકલ એસો.ના પ્રમુખ બોબી મુક્કામલાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Tags: h1b visamedicalUSA
Previous Post

અમેરિકા માટે ભારત સાથેના સંબંધો મહત્ત્વપૂર્ણ,ટેરિફ વિવાદ વચ્ચે જયશંકર-રૂબિયોની મુલાકાત

Next Post

રેવન્યુ સરપ્લસ ધરાવતા 16 રાજ્યમાં ગુજરાત અને યુપી સામેલ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રેવન્યુ સરપ્લસ ધરાવતા 16 રાજ્યમાં ગુજરાત અને યુપી સામેલ

રેવન્યુ સરપ્લસ ધરાવતા 16 રાજ્યમાં ગુજરાત અને યુપી સામેલ

અમેરિકાના ભાગલા પડશે, ટ્રમ્પ છેલ્લા પ્રમુખ હશે!: જ્યોતિષી પ્રજ્ઞા મિશ્રાની ભવિષ્યવાણી

અમેરિકાના ભાગલા પડશે, ટ્રમ્પ છેલ્લા પ્રમુખ હશે!: જ્યોતિષી પ્રજ્ઞા મિશ્રાની ભવિષ્યવાણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.