Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અડધી ક્ષમતા સાથે કામ કરતી હાઈકોર્ટ કઈ રીતે ઝડપથી પેન્ડિંગ કેસ ઉકેલશે?, સુપ્રીમનો સવાલ

અરજદારે આ મામલાના ઝડપથી ઉકેલ માટે હાઈકોર્ટમાં બે અરજીઓ દાખલ કરી

dharmendravaghela by dharmendravaghela
2025-09-24 12:12:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે હાઈકોર્ટ તેના દેખરેખ હેઠળ નિયંત્રણમાં નથી અને જો તેઓ તેમની

અડધી તાકાત સાથે કામ કરી રહ્યા હોય તો તેમની પાસેથી તમામ કેસોનો ઝડપથી “ઉકેલ” લાવવાની

અપેક્ષા રાખી શકાય નહીં.ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ ટિપ્પણી અલાહાબાદ

હાઈકોર્ટને અપીલનો ઝડપથી નિકાલ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી

દરમિયાન કરી હતી.
અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું હતું કે આ કેસ 13 વર્ષથી વધુ સમયથી હાઈકોર્ટમાં પેન્ડિંગ

છે. જસ્ટિસ નાથે કહ્યું હતું કે “હાઈકોર્ટ આ કોર્ટના સુપરવાઈઝરી કંટ્રોલ હેઠળ નથી. વકીલે કહ્યું હતું કે

અરજદારે આ મામલાના ઝડપથી ઉકેલ માટે હાઈકોર્ટમાં બે અરજીઓ દાખલ કરી છે.ખંડપીઠે કહ્યુ હતું કે

“અરજી યથાવત રાખો, જો હાઈકોર્ટ પોતાની અડધી સંખ્યા સાથે કામ કરી રહી હોય તો તમે કેવી રીતે

અપેક્ષા રાખી શકો કે તેઓ બધી કેસોનો ઝડપથી ઉકેલ લાવે? જૂના કેસ પેન્ડિંગ છે. જઈને વિનંતી

કરો.”અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરતા કોર્ટે અરજીકર્તાને પેન્ડિંગ કેસને ઝડપથી સૂચિબદ્ધ

કરવા અને નિકાલ માટે હાઈકોર્ટમાં અરજી કરવાની મંજૂરી આપી હતી. બેન્ચે કહ્યું હતું કે આવી અરજી

દાખલ કરવામાં આવે ત્યારે તે મુજબ જ વિચારણા કરવામાં આવશે.

Tags: indiasupreme court
Previous Post

નવરાત્રીમાં ગુજરાતનું નવું પ્રધાનમંડળ જાહેર થશે તો નારીશક્તિનો પરચો જોવા મળશે?

Next Post

ભારતીય એર સ્પેસમાં પાકિસ્તાનના વિમાનોનો પ્રવેશબંધી સમય વધાર્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ભારતીય એર સ્પેસમાં પાકિસ્તાનના વિમાનોનો પ્રવેશબંધી સમય વધાર્યો

ભારતીય એર સ્પેસમાં પાકિસ્તાનના વિમાનોનો પ્રવેશબંધી સમય વધાર્યો

ચૂંટણી પંચે ઈ-સાઈન સિસ્ટમ કરી લોંચ,રાહુલ ગાંધીના આરોપ બાદ ઉઠેલા વિવાદને ઉકેલવા લેવાયો નિર્ણય

ચૂંટણી પંચે ઈ-સાઈન સિસ્ટમ કરી લોંચ,રાહુલ ગાંધીના આરોપ બાદ ઉઠેલા વિવાદને ઉકેલવા લેવાયો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.