Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં અલગ અલગ બે જગ્યાએ ગોળીબાર: 4ના મોત

હુમલાખોરે ઘટના બાદ ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી

dharmendravaghela by dharmendravaghela
2025-10-09 12:40:45
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના હ્યૂસ્ટનમાં બુધવારે બે અલગ-અલગ જગ્યાએ ગોળીબારથી ચાર લોકોના મૃત્યુ થયા હતા, જેમાં હુમલો કરનાર પણ સામેલ છે. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં બંને ઘટના એકબીજા સાથે જોડાયેલી હોય તેવું જણાય છે.
હ્યૂસ્ટનના ઉપનગર શુગર લેન્ડમાં બપોરે આશરે 1 વાગ્યે એક કાર ચાલકે બીજી કાર પર ગોળીબાર કર્યો હતો. બીજી કારના ડ્રાઇવરને આ ઘટનામાં ગંભીર ઈજા થઈ અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જોકે, હોસ્પિટલમાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે તે રોડ રેજનો મામલો હતો કે, કોઈ કારણે ઝઘડો થયો હતો. આ ઘટનાના આશરે અડધા કલાક બાદ પહેલી ઘટના બની તેનાથી 11 કિ.મી દૂર એક મેકેનિકની દુકાનમાં ગોળીબાર કરવામાં આવ્યો. ત્યાં હુમલાખોરે મેકેનિક અને એક સાક્ષીને ગોળી મારી. સાક્ષી આ ગોળીબાર દરમિયાન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેણે વીડિયો બનાવવાનું શરૂ કર્યું તો તેના પર પણ આરોપીઓએ ગોળીબાર કર્યો.પોલીસના જણાવ્યા અનુસાર, બંને ઘટનામાં હુમલાખોર અને વાહનનું વર્ણન એકસમાન હતું. થોડીવાર બાદ પોલીસને મૃતદેહ આશરે 6 કિ.મી દૂર એક વાહનમાં મળ્યો. તપાસમાં જાણ થઈ કે, ગોળીબાર કરનાર આરોપીએ ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

Tags: houstonshootoutUSA
Previous Post

અફઘાની વિદેશમંત્રી અમીરખાન મુત્તાકી ભારતની મુલાકાતે આવ્યા

Next Post

તુર્કીયેમાં મોડી રાત્રે આવ્યો 4.7ની તીવ્રતાનો ભૂકંપ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

તુર્કીયેમાં મોડી રાત્રે આવ્યો 4.7ની તીવ્રતાનો ભૂકંપ

Discovering Sushiswap: A Top Choice for DEX Trading

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.