Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં પ્રદૂષણ મામલે વિરોધ પ્રદર્શન કરનાર લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

પ્રદર્શનકારીઓએ પેપર સ્પ્રેનો ઉપયોગ કરી નકસલવાદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો

dharmendravaghela by dharmendravaghela
2025-11-24 12:02:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની ભયાનક સ્થિતિને લઈને ઈન્ડિયા ગેટ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, પરંતુ આ દેખાવમાં એક ચોંકાવનારો અને અસામાન્ય વળાંક આવ્યો છે. દેખાવકારોએ જ્યારે તેમને વિખેરવાનો પ્રયાસ કરાયો ત્યારે પોલીસ પર પેપર સ્પ્રેથી હુમલો કર્યો હતો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આટલું જ નહીં, દેખાવકારોએ તાજેતરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર માડવી હિડમાના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.જો કે, દેખાવકારો ઉશ્કેરાઈ ગયા અને બેરિકેડ ઓળંગીને રસ્તા પર બેસી ગયા. જ્યારે પોલીસની ટીમે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે કેટલાક વિરોધીઓએ પોલીસકર્મીઓ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કર્યો. આ હુમલામાં ત્રણથી ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. બાદમાં પોલીસે વિરોધીઓને સી-હેક્સાગોનથી દૂર કર્યા હતા.

Advertisement

ડેપ્યુટી પોલીસ કમિશનર (નવી દિલ્હી) દેવેશ કુમાર મહાલાએ આ ઘટનાને ‘ખૂબ જ અસામાન્ય’ ગણાવી હતી. તેમણે કહ્યું, ‘આ પહેલી વાર છે જ્યારે વિરોધીઓએ ટ્રાફિક અને કાયદો અને વ્યવસ્થા અધિકારીઓ પર આ રીતે હુમલો કર્યો છે.’

દિલ્હીની અત્યંત ખરાબ હવા ગુણવત્તાને દૂર કરવા માટે કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ કરનારાઓ ઈન્ડિયા ગેટ પાસે સી-હેક્સાગોનમાં એકઠા થયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક વિરોધીઓ સી-હેક્સાગોનમાં પ્રવેશ્યા અને અવરોધ પાર કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે પાછળ ઘણી એમ્બ્યુલન્સ અને ડોકટરો ફસાયેલા છે અને તેમને રસ્તો છોડવાની જરૂર છે.

Tags: delhipolicepollution protest
Previous Post

પાકિસ્તાનના પેશાવરમાં અર્ધલશ્કરી દળના મુખ્યાલય પર આત્મઘાતી હુમલામાં ત્રણ સૈનિકોના મોત

Next Post

ભારતે વિસ્તારવાદી હિન્દુત્વ વિચારધારા અપનાવી : પાકિસ્તાન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ભારતે વિસ્તારવાદી હિન્દુત્વ વિચારધારા અપનાવી : પાકિસ્તાન

ભારતે વિસ્તારવાદી હિન્દુત્વ વિચારધારા અપનાવી : પાકિસ્તાન

સુપ્રીમ કોર્ટના ૫૩માં મુખ્ય ન્યાયધીશ બન્યા જસ્ટિસ સૂર્યકાંત

સુપ્રીમ કોર્ટના ૫૩માં મુખ્ય ન્યાયધીશ બન્યા જસ્ટિસ સૂર્યકાંત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.