ભાવનગરમાં આજે ગ્રામ્ય પંથકમાં એક અને શહેરમાં 24 મળી નવા કુલ 25 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા જેની સામે ગ્રામ્ય પંથકમાં 14 દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.
હવે ભાવનગર શહેરમાં 153 અને ગ્રામ્ય પંથકમાં 74 મળી કુલ 227 એક્ટિવ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે