Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની કતાર

શિવાલયોમાં વહેલી સવારથી શિવ ભક્તોની રુદ્રાભિષેક- જલાભિષેકની પૂજા- અર્ચના કરવામાં આવ્યા

vijaykotecha by vijaykotecha
2026-03-20 10:04:29
in જામનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

‘છોટી કાશી’ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર સહિતના નાના-મોટા અનેક શિવાલયોને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઝળહળતી રોશની અને ધજા પતાકાથી સજજ કરી દેવાય પછી આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અનેક શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. શહેરના મોટા ભાગના શિવાલયના દ્વારે વહેલી સવારથી જ શિવભક્તોની કતાર જોવા મળતી હતી, અને હાથમાં ફૂલ, બિલ્લીપત્ર, દૂધ સહિતની પૂજા સામગ્રી સાથે ભોળાનાથને નમન કરવા માટે જોડાયા હતા, અને હર હર ભોલેના નાદ સાથેનો ઘંટનાદ જોવા મળ્યો હતો. અને શિવભક્તોના ઘોડાપુર ઊંમટી પડ્યા હતા. બે વર્ષના કોરોના કાળ પછી આ વખતે દર્શનાર્થીઓને સંપૂર્ણપણે મુક્તિ મળી હોવાના કારણે શિવભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, અને શ્રાવણ માસનો પ્રથમ સોમવાર પ્રત્યેક શિવાલયોમાં હકીકતે શિવમય બનેલો જોવા મળ્યો હતો.  
Tags: JamnagarShiv mandir
Previous Post

અમરેલીના ખડાધારમાં જંગલી ઈયળોનો ત્રાસ : ગ્રામજનો ત્રાહિમામ

Next Post

સોમનાથ મંદિરે મીડિયા કર્મી તેમજ ટ્રસ્ટીઓ વચ્ચે કવરેજ કરવા બાબતે ગજગ્રાહ

vijaykotecha

vijaykotecha

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
સોમનાથ મંદિરે મીડિયા કર્મી તેમજ ટ્રસ્ટીઓ વચ્ચે કવરેજ કરવા બાબતે ગજગ્રાહ

સોમનાથ મંદિરે મીડિયા કર્મી તેમજ ટ્રસ્ટીઓ વચ્ચે કવરેજ કરવા બાબતે ગજગ્રાહ

લમ્પી વાયરસ : જિલ્લામાં પશુઓના મોતનો પથારો સરકારી ચોપડે માત્ર ૨૦ મોત !

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.