Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતની 17 વર્ષીય યુવતી પર દિલ્હીમાં ગેંગરેપ

યુવતીને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એકલી છોડી દીધી હતી

aaspassdaily by aaspassdaily
2022-08-09 10:44:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી રેલવે સ્ટેશન પાસે એક સગીર યુવતી સાથે બે લોકો દ્વારા કથિત ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુજરાતના સુરતની રહેવાસી 17 વર્ષીય યુવતી સાથે બે લોકોએ કથિત ગેંગરેપ કર્યો છે. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની ઓળખ હરદીપ અને 20 વર્ષીય રાહુલના રૂપમાં થઇ છે. બન્ને આરોપી ફેરીવાળા છે અને પાણીની બોટલ વેચે છે.
પોલીસ ઉપાયુક્ત (રેલવે) હરેન્દ્ર કુમાર સિંહે કહ્યું કે યુવતી પોતાના પરિવાર સાથે ચંદીગઢ ગઇ હતી અને 18થી 25 જુલાઇ સુધી ત્યા રહી હતી. જ્યા તેની મુલાકાત ઉત્તર પ્રદેશના ગોંડાના રહેવાસી દીપક સાથે થઇ હતી. ડીસીપીએ આગળ કહ્યું કે ગુજરાત પરત ફરતી વખતે યુવતી પોતાના પરિવાર સાથે હતી અને દીપક પણ તેમની સાથે હતો. 4 ઓગસ્ટે યુવતી કથિત રીતે દીપક સાથે ઉત્તર પ્રદેશમાં પોતાના ગામ જવા માટે ઘરેથી નીકળી હતી. 5 ઓગસ્ટે એક ટ્રેન પકડી હતી અને 6 ઓગસ્ટે લખનઉ પહોંચી હતી.
વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેણે દીપકના ગામ જવા માટે એક કેબ બુક કરી અને તે જ રાત્રે નવી દિલ્હી માટે એક ટ્રેનમાં જવા પરત ફર્યા હતા. જ્યા તેમણે ગુજરાત માટે એક ટ્રેન પકડવાની હતી. તેમની ટ્રેન છુટી ગઇ હતી જેથી બન્ને દીપક અને યુવતી વચ્ચે રકઝક થઇ હતી. દીપકે કથિત રીતે સગીર યુવતીને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એકલી છોડી દીધી હતી. થોડા સમય પછી યુવતીએ રેલવે સ્ટેશન પર દીપકની શોધ શરૂ કરી હતી.
રિપોર્ટ્સ પ્રમાણે જ્યારે તે સેન્ટ્રલ ફૂટ ઓવર બ્રિજ પર હતી ત્યારે બે સંદિગ્ધ હરદીપ નાગર અને રાહુલ તેની પાસે પહોંચ્યા હતા. સગીરે કથિત રીતે તેની મદદ માંગી અને દીપકને ફોન કરવાની વિનંતી કરી હતી. યુવકે કહ્યું કે ટ્રેન બીજા કોઇ સ્ટેશનથી મળશે. પછી તે યુવતીને તિલક બ્રિજ પાસે ઝાડીઓમાં લઇ ગયા હતા અને જ્યા બન્ને યુવકોએ ગેંગરેપ કર્યો હતો.

Tags: delhiDushkarmsurat
Previous Post

ગુજરાત સરકારે સ્ક્રેપ પોલિસીના અમલની તૈયારી આરંભી

Next Post

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ: ભાજપના 9 અને શિંદે જૂથના 9 ધારાસભ્યો મળીને 18 કેબિનેટમાં

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ: ભાજપના 9 અને શિંદે જૂથના 9 ધારાસભ્યો મળીને 18 કેબિનેટમાં

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ: ભાજપના 9 અને શિંદે જૂથના 9 ધારાસભ્યો મળીને 18 કેબિનેટમાં

ગીરના સાવજાેને ભાવનગરનું બૃહદ ગીર ઉપરાંત દરિયા કાંઠો પણ આવી ગયો છે માફક

ગીરના સાવજાેને ભાવનગરનું બૃહદ ગીર ઉપરાંત દરિયા કાંઠો પણ આવી ગયો છે માફક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.