Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

50 લાખનાં સવાલ પર અટક્યો ભાવનગરનો વિમલ

વિમલ પર છે 9 લાખ રૂપિયાનું દેવું

aaspassdaily by aaspassdaily
2026-03-17 17:10:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ક્વિઝ શૉ &
#8216;કૌન બનેગા ગરોડપતિ 14’માં અત્યાર સુધીમાં ઘણાં સ્પર્ધકોની કિસ્મત ચમકાવી દીધી છે. 7 ઓગસ્ટ 2022નાં શરૂ થયેલાં આ શૉમાં દેશનાં અલગ અલગ વિસ્તારમાંથી સ્પર્ધકો આવ્યાં અને અઘરા અઘરા પ્રશ્નોનાં જવાબ આપી લાખો રૂપિયા જીતી ગયા છે. જોકે, અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલાં KBCનાં 14માં સિઝનમાં અત્યાર સુધીમાં કોઇ સ્પર્ધક કરોડપતિ નથી બન્યું. પણ લખપતિ ઘણાં લોકો બની ગયા છે. ભાવનગરનો વિમલ કેબીસીથી લખપતિ બની ગયો છે. ભાવનગરનો વિમલ અમિતાભ બચ્ચનની સાથે મસ્તી કરતાં ગેમને આગળ વધારીને સારી રીતે રમ્યો તેણે 25 લાખ રૂપિયા જીત્યા તે 50 લાખ રૂપિયા પણ જીતી શકતો હતો પણ તે આ અઘરાં પ્રશ્નનો જવાબ ન આપી શક્યો. વિમલે આમ તો ઘણું સુંદર રમીને 25 લાખ રૂપિયા જીતી લીધા. પણ 50 લાખ રૂપિયાનાં સવાલ પર તે અટકી ગયો. તેને પુછવામાં આવ્યું, ‘આમાંથી કયાં ભારત રત્ન વિજેતાનો જન્મ અને મૃત્યુ બંને જ ભારતની બહાર કોઇ અન્ય દેશમાં થયું હતું’ તેનાં ઓપ્શન છે, A. લાલ બહાદુર શાસ્ત્રી, B. મૌલાના અબુલ કલામ આઝાદ, C. મદર ટેરેસા અને D. જે આરડી ટાટા. અને તેનો સાચો જવાબ છે D. જે આરડી ટાટા. વિમલ આ સવાલનો જવાબ નહોતો અને તેની પાસે કોઇ લાઇફલાઇન પણ ન હતી. એવામાં તેણે સમજદારી દાખવીને ગેમ ક્વિટ કરવાનો નિર્ણય કર્યો. અને 50 લાખનો મોહ ન રાખીને 25 લાખ રૂપિયા મેળવી સંતુષ્ટિ મેળવી. તેનો આ નિર્ણયનો સૌ કોઇએ વખાણ્યો. વિમલ 25 લાખ રૂપિયા લઇ તેનાં ઘરે ગયો. શો દરમિયાન વિમલે ખુલાસો કર્યો કે તેની ઉપર 9 લાખ રૂપિયાનું દેવું છે. અને તે ભાવુક થઇ ગયો. એટલું જ નહીં પોતાની જીતેલી રકમથી તે તેનાં પરિવારનું દેવું ચુકવશે તેમ તેણે જણાવ્યું હતું.
Tags: bhavnagarindiaKBCVimal Kambad
Previous Post

બિહારમાં આખે-આખું નકલી પોલીસ સ્ટેશન ઝડપાયું

Next Post

અદાણી ગેસે CNGના ભાવમાં કર્યો ઘટાડો

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
અદાણીએ CNGના ભાવમાં કર્યો 1.49 રૂપિયાનો વધારો

અદાણી ગેસે CNGના ભાવમાં કર્યો ઘટાડો

પશ્ચિમ બંગાળમાં અલ-કાયદાના 2 શંકાસ્પદ આતંકવાદીઓ પકડાયા

પશ્ચિમ બંગાળમાં અલ-કાયદાના 2 શંકાસ્પદ આતંકવાદીઓ પકડાયા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.