愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
ઘણા સમયથી ગુજરાતમાં સીએનજીના ભાવમાં વધારો ઈ રહ્યો છે. ત્યારે આજે અદાણીએ CNGના ભાવમાં ઘટાડો કર્યો છે. CNG ગેસના પ્રતિ કિલો ભાવમાં 3.48 રૂપિયાની રાહત આપવામાં આવી છે. ભાવ ઘટાડા બાદ CNG ગેસનો નવો ભાવ 83.90 રૂપિયા પ્રતિ કિલો થયો છે. વિગતો મુજબ IRM CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. IRM CNGના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેને લઈ હવે બનાસકાંઠામાં સીએનજી વાહનચાલકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત સીએનજીના ભાવમાં વધારાને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ તરફ હવે આજે IRM સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો હતો. જેથી હવે IRM સીએનજી 89.95 રૂ ની જગ્યા એ 83.95માં મળી રહ્યો છે.ભાવ ઘટાડો થતા રિક્ષા ચાલકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે.




