Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શ્રીનગરના નિશાત વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકતા 9 ઇજાગ્રસ્ત

ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી લગભગ 10-12 કિલો વજનનો IED મળ્યો

aaspassdaily by aaspassdaily
2026-03-17 17:48:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

શ્રીનગર શહેરના નિશાત વિસ્તારમાં ગ્રેનેડ હુમલો થયો છે, જેમાં નવ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે આતંકવાદીઓ દ્વારા હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ હુમલો દાલ તળાવના કિનારે મુગલ ગાર્ડન પાસે થયો હતો. સાત ઘાયલોને SHMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બેને SKIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ વિસ્ફોટ અંગે કેસ નોંધી લીધો છે અને આતંકવાદીઓને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. પુલવામામાં, બહાદુર સુરક્ષા દળોએ ફરી એકવાર આતંકવાદીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. રવિવારે સુરક્ષા દળોએ જિલ્લામાં મળી આવેલા ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણને નષ્ટ કરીને મોટી દુર્ઘટનાને ટાળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી મોટો આતંકવાદી હુમલો થઈ શકે છે, જે ટળી ગયો છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષા દળોએ પુલવામાના ત્રાલના બેહગુંડ વિસ્તારમાંથી લગભગ 10-12 કિલો વજનનો IED મળ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે ત્રાલના બેહગુંડ વિસ્તારમાં લગભગ 10-12 કિલો IED મળી આવ્યો છે. તેને નષ્ટ કરવા માટે પોલીસ અને સેના કામે લાગી છે. મોટી ભયંકર ઘટના ટળી છે.
Tags: attackGranadeShrinagar
Previous Post

ખેડાના અડાસર ગામે શાળામાં વિદ્યાર્થીઓનું કરાયુ ધર્માંતરણ

Next Post

ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ, PTI કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ, PTI કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા

ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ, PTI કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા

ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના ધામા

ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના ધામા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.