Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

દક્ષિણ સુદાનની રાજધાની નજીક પ્લેન ક્રેશ થતા પાયલટ સહિત ૧૪ લોકોના મોત

મૃતકોમાં બે નાગરિકો કેન્યાના અને બાકીના તમામ દક્ષિણ સુદાનના હતા

dharmendravaghela by dharmendravaghela
2026-04-28 12:20:33
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઉત્તરપૂર્વ આફ્રિકાના દેશ સુદાનમાં પ્લેન ક્રેશની ઘટના ઘટી છે. જેમાં દક્ષિણ સુદાનની રાજધાનીમાં એક સેસ્ના પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 13 લોકો અને પાયલોટનું મૃત્યુ થયું છે. આ જાણકારી દેશના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપી હતી. તેમજ પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ અકસ્માત ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના લીધે થયો હતો.
આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, આ પ્લેનના સવાર બે લોકો કેન્યાના નાગરિક હતા. જ્યારે બાકી બધા દક્ષિણ સુદાનના હતા. આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આ અકસ્માત જુબાથી 20 કિલોમીટર દૂર થયો હતો. તેમજ દુર્ઘટનાના જાણ થતાં જ બચાવ ટીમ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી.
આ અકસ્માતના સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં વિમાનનો કાટમાળ આગમાં લપેટાયેલો દેખાય છે. જ્યારે વીડિયોમાં સ્થળ ડુંગરાળ અને ધુમ્મસથી ઢંકાયેલું દેખાય છે. બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાટમાળને દૂર કરવાનો કાર્યમાં જોડાઈ છે.

Tags: plane crashsouth sudan
Previous Post

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર મિસાઇલ મારો: હોસ્ટેલ અને રહેણાંક વિસ્તારોને બનાવ્યા નિશાન

Next Post

પંજાબમાં શંભુ-અંબાલા રેલવે ટ્રેક પર મોડી રાત્રે વિસ્ફોટ થતા સુરક્ષા દળો એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતમાં ભાજપ શું 50% વોટશેરનો ઐતિહાસિક આંકડો વટાવી શકશે?
તાજા સમાચાર

ગુજરાતની પાલિકા અને પંચાયતમાં ફરી કમળ ખીલ્યું

April 28, 2026
તાજા સમાચાર

હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ભરત કપૂરનું ૮૦ વર્ષની વયે નિધન

April 28, 2026
આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયાના જકાર્તામાં બે ટ્રેન અથડાતા સાત લોકોના મોત

April 28, 2026
Next Post

પંજાબમાં શંભુ-અંબાલા રેલવે ટ્રેક પર મોડી રાત્રે વિસ્ફોટ થતા સુરક્ષા દળો એલર્ટ

ઇન્ડોનેશિયાના જકાર્તામાં બે ટ્રેન અથડાતા સાત લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.