Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયાના જકાર્તામાં બે ટ્રેન અથડાતા સાત લોકોના મોત

લાંબા અંતરની ટ્રેન સ્ટેશન પર ઊભી હતી ત્યારે પાછળથી આવેલી અન્ય ટ્રેને ટક્કર મારી : એક ડઝનથી વધુ મુસાફરોને ઇજા

dharmendravaghela by dharmendravaghela
2026-04-28 12:26:23
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીક આવેલા બેકાસી તિમુર સ્ટેશન પર સોમવારે બે ટ્રેનો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ‘આર્ગો બ્રોમો એન્ગ્રેક’ નામની લાંબા અંતરની ટ્રેને સ્ટેશન પર ઉભેલી એકન ટ્રેનના છેલ્લા ડબ્બાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેનનો ડબ્બો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને અનેક મુસાફરો મલબામાં ફસાઈ ગયા હતા. રેલવે કંપની પીટી કેરેતા આપિ ઈન્ડોનેશિયાએ 38 મુસાફરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે બચાવ દળ હજુ પણ ડબ્બામાં ફસાયેલા અન્ય મુસાફરોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.

ચિંતાજનક બાબત એ છે કે, અકસ્માતનો ભોગ બનેલો ટ્રેનનો છેલ્લો ડબ્બો મહિલાઓ માટે અનામત હતો, જેના કારણે સ્ટેશન પર અફરાતફરી અને ચીખ-પુકાર મચી ગઈ હતી. જોકે, અથડાનારી આર્ગો બ્રોમો ટ્રેનમાં સવાર તમામ 240 મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલ છે. જકાર્તા પોલીસ અને રેલવે સત્તાધીશોએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે, જ્યારે સરકારી રેલવે કંપનીએ આ ગંભીર બેદરકારી બદલ લોકોની માફી માંગી છે. ઈન્ડોનેશિયામાં જૂના રેલ નેટવર્કને કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાતા રહે છે. અગાઉ 2010માં પણ આવી જ રીતે બે ટ્રેનો અથડાતા 36 લોકોના મોત થયા હતા અને જાન્યુઆરી 2024માં પણ ટ્રેન દુર્ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જે ફરી એકવાર રેલવે સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

Tags: indonesiajakartatwo train accident
Previous Post

પંજાબમાં શંભુ-અંબાલા રેલવે ટ્રેક પર મોડી રાત્રે વિસ્ફોટ થતા સુરક્ષા દળો એલર્ટ

Next Post

હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ભરત કપૂરનું ૮૦ વર્ષની વયે નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post

હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ભરત કપૂરનું ૮૦ વર્ષની વયે નિધન

ગુજરાતમાં ભાજપ શું 50% વોટશેરનો ઐતિહાસિક આંકડો વટાવી શકશે?

ગુજરાતની પાલિકા અને પંચાયતમાં ફરી કમળ ખીલ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.