• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેદારનાથ ક્ષેત્રમાં ખરાબ હવામાનના કારણે બે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ

રાજ્યમાં બે દિવસ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

dharmendravaghela by dharmendravaghela
2026-05-12 11:58:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરાખંડના ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. જોકે, આ દરમિયાન કેદારનાથ ક્ષેત્રમાં હવામાનમાં

અચાનક પલટાયું હતું. તેમજ ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના લીધે બે હેલિકોપ્ટરને અગસ્ત્ય મુનિ

મેદાનમાં સ્થિત હેલિપેડ પર સાવચેતી માટે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ હિમાલયન હેલી સર્વિસીસનું એક હેલિકોપ્ટર બદ્રીનાથથી સેરસી જઈ રહ્યું

હતું, જ્યારે ઈન્ડો કોપ્ટર કંપની દ્વારા સંચાલિત બીજું હેલિકોપ્ટર સહસ્ત્રધારથી ફાટા જઈ રહ્યું હતું.

ગુપ્તકાશી અને ઉખીમઠ પ્રદેશોમાં ધુમ્મસ વધી હતી ને વિજિબિલિટી ઘટતા બંને પાઇલોટે સલામતીને

પ્રાથમિકતા આપીને સલામત ઉતરાણ કરવાનો નિર્ણય લીધો હતો. હેલી સર્વિસીસના નોડલ ઓફિસર

રાહુલ ચૌબેએ જણાવ્યું હતું કે કેદાર ખીણમાં બગડતી હવામાન પરિસ્થિતિઓને કારણે બંને હેલિકોપ્ટરનું

ઇમરજન્સી લેન્ડિંગ જરૂરી બન્યું હતું. ત્યારબાદ, હવામાન સાફ થયા પછી, બંને હેલિકોપ્ટર અગસ્ત્ય મુનિ

હેલિપેડ પરથી ઉડાન ભરીને પોત પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધ્યા હતા.
આ ઉપરાંત હવામાન વિભાગે 12 અને 13 મેના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાને

ધ્યાનમાં રાખીને ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. જેના પગલે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ ચાર

ધામ યાત્રા માટે આવતા ભક્તો અને પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ તેમની યાત્રા દરમિયાન

નવીનતમ હવામાન અપડેટ પછી આગળ વધે. જોકે,
રાજ્ય સરકાર ચાર ધામ યાત્રાને સુગમ, સલામત અને સુવ્યવસ્થિત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ

છે, અને જરૂરી તૈયારીઓ અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તમામ વિભાગોને સૂચનાઓ આપવામાં

આવી છે. કેદારનાથ ધામ માર્ગ પરનો લિંચોલી વિસ્તાર હિમપ્રપાત માટે ખૂબ જ સંવેદનશીલ છે.

વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં માહિતી

પ્રકાશમાં આવી છે. તેમજ સંસ્થાએ જોખમ ઘટાડવા માટે સૂચનો પણ આપ્યા છે. જેમાં વૈકલ્પિક માર્ગ

બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

Tags: helicopterkedarnath
Previous Post

ઈરાન સામેનો યુદ્ધવિરામ નાજુક તબક્કામાં : ટ્રમ્પ

Next Post

બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને અનુલક્ષીને ગુજરાત સરકાર સતર્ક : પોલ્ટ્રી ફાર્મમાં સઘન તપાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post

બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને અનુલક્ષીને ગુજરાત સરકાર સતર્ક : પોલ્ટ્રી ફાર્મમાં સઘન તપાસ

ભાવનગરના દેવુબાગ વિસ્તારમાં આવેલ વીજ કંપનીના થાંભલામાં આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In