Tuesday, August 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વલભીપુરના મેલાણાની સીમમાં જીવતો વીજ વાયર તુટતા ૬ પશુ મોતને ભેટ્યા

મૂક પશુઓનો ભોગ લેવાયો છતાં ઘટનાને આકસ્મિક ગણાવી બેદરકારી પર ઢાંકપીછોડોનો પ્રયાસ

dharmendravaghela by dharmendravaghela
2026-05-12 16:26:16
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વલભીપુર તાલુકાના મેલાણા ગામે પી.જી.વી.સી.એલ.નો જીવંત વીજ વાયર ૬ અબોલ પશુઓ ઉપર પડતા ખેતરમાં ચરાણ કરતા છ પશુઓના કરૂણ મોત નીપજયા છે. આ બનાવથી પશુપાલકો અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી સાથે રોષ વયાપી ગયો છે. ઘટનાને આકસ્મિક ગણાવી બેદરકારી પર ઢાંકપીછોડોનો પ્રયાસ થઇ રહ્યાની ચર્ચા ઉઠી છે.

વલભીપુર તાલુકાના મેલાણા ગામની સીમમાં વીજ કંપનીનો જીવંત વીજ વાયર ખેતરોમાં ચરાણ કરતા પશુઓ ઉપર પડતા ૬ અબોલ પશુઓના કરૂણ મોત નીપજતા અરેરાટી વ્યાપી છે. મુજબ મેલાણા ગામે ખેતરમાં માલધારીઓનું પશુધણ ખેતરમાં ચરાણ કરતુ હતું તે સમયે ખેતરમાંથી પસાર થતી ખેતી વિષયક વીજ પોલ ઉપરથી જીવતો વાયર પાંચ ભેંસો અને એક ગાય ઉપર પડતા આ તમામ છ એ અબોલ પશુઓના ઘટના સ્થળે જ વીજ કરંટની મોતના મુખમાં ધકેલાયા હતાં.

Tags: electric shockmelanapashu motvalbhipur
Previous Post

ભાવનગરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના લોન કૌભાંડ મામલે વધુ ચાર શખ્સની ધરપકડ

Next Post

અક્ષરવાડી મંદિરનો ૨૦મો પાટોત્સવ ભાવ અને ઉલ્લાસભેર ઉજવાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના તમામ ગુનાહિત આરોપો US કોર્ટે ફગાવ્યા
આંતરરાષ્ટ્રીય

ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના તમામ ગુનાહિત આરોપો US કોર્ટે ફગાવ્યા

August 11, 2026
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ઝારખંડ બંધનું એલાન
તાજા સમાચાર

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ઝારખંડ બંધનું એલાન

August 11, 2026
બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
Next Post
અક્ષરવાડી મંદિરનો ૨૦મો પાટોત્સવ ભાવ અને ઉલ્લાસભેર ઉજવાયો

અક્ષરવાડી મંદિરનો ૨૦મો પાટોત્સવ ભાવ અને ઉલ્લાસભેર ઉજવાયો

ઈશ્વરીયા ગામે પાણીની ખાણમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી

ઈશ્વરીયા ગામે પાણીની ખાણમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.