Friday, July 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ૭૩ હજારથી વધુ બાળકોને પ્રવેશ અપાયો

રાજ્યમાં હજુ ૧૦ હજારથી વધુ ખાલી બેઠકોમાં પ્રવેશ માટે બીજો રાઉન્ડ શરૂ થશે

dharmendravaghela by dharmendravaghela
2026-05-16 11:49:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આરટીઇમાં પ્રવેશ માટેની 2026-27ની ઓનલાઇન કેન્દ્રિય પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પુરો થઇ ગયો છે.

પ્રથમ રાઉન્ડના અંતે 73 હજારથી વધુ બાળકોનો પ્રવેશ કન્ફર્મ થઇ ગયો છે. જ્યારે 4732 વાલીએ

પોતાના બાળકોને પ્રવેશ મળવા છતાં પણ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી અને પ્રવેશ જતો કર્યો છે. જેથી

આ ખાલી બેઠકો ઉપરાંત અગાઉ ન ફાળવાયેલી સહિતની હવે કુલ 10494 બેઠકો ખાલી છે. જે માટે બીજો

રાઉન્ડ હાથ ધરાશે.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કોમન

પ્રક્રિયામાં આ વર્ષે રાજ્યની 9500થી વધુ ખાનગી સ્કૂલોની 25 ટકા બેઠકો મુજબ 83687 બેઠકો હતી.

જેની સામે 242500 વાલીઓની ઓનલાઇન અરજી આવી હતી. જેમાંથી 2034 અરજીઓ રિજેક્ટ થઇ

હતી તેમજ 54588 અરજીઓ કેન્સલ થઇ હતી. જ્યારે 185878 અરજીઓ પ્રવેશ માટે માન્ય કરવામા

આવી હતી. માન્ય અરજીઓમાંથી 77925 અરજીઓમાં બાળકોને પ્રવેશ ફાળવાયો હતો. પ્રથમ રાઉન્ડમાં

77925 બાળકોને પ્રવેશ ફાળવાયા બાદ વાલીએ સ્કૂલે રૂબરૂ જઇને પ્રવેશ કન્ફર્મ કરવા માટે અગાઉ 12મી

મે સુધી મુદત હતી. પરંતુ જે ત્રણ દિવસ વધારીને 15 કરાઇ હતી. જે આજે પૂર્ણ થવા સાથે આજે પ્રથમ

રાઉન્ડ પૂર્ણ થઇ ગયો છે.ફાળવાયેલા કુલ 77925 પ્રવેશોમાંથી 73193 પ્રવેશ કન્ફર્મ થયા છે એટલે કે

73193 વાલીએ મળેલ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જ્યારે 900 વાલીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ સ્કૂલ

પસંદ ન પડતા પ્રવેશ રદ કરાવ્યો હતો. જો કે 3832 વાલીઓ પ્રવેશ મળવા છતાં સ્કૂલે પ્રવેશ કન્ફર્મ

કરાવવા જ ગયા ન હતા. આમ 4732 બેઠકો ખાલી રહી ગઈ છે. જ્યારે અગાઉ ન ફાળવાયેલી 5762

બેઠકો સાથે હાલ કુલ 10494 બેઠકો ખાલી છે. જે માટે હવે બીજો રાઉન્ડ હાથ ધરાશે. જિલ્લાવાર પ્રવેશ

જોઇએ તો અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 1883 ફાળવાયેલ પ્રવેશોમાંથી 1734 કન્ફર્મ થયા છે

અને અમદાવાદ શહેર-કોર્પોરેશન વિસ્તારમાં 13562 ફાળવાયેલ પ્રવેશોમાંથી 12942 કન્ફર્મ થયા છે.

Tags: gujaratrte admission
Previous Post

ભાવનગરના પાનવાડી ST વર્કશોપમાંથી દારૂ ઝડપાવા મામલે પાંચ શખ્સની ધરપકડ

Next Post

અમદાવાદની ભાગોળે આવેલી એક ખાનગી કંપનીમાં વહેલી સવારે વિકરાળ આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર

July 3, 2026
વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે
આંતરરાષ્ટ્રીય

વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે

July 3, 2026
વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત

July 3, 2026
Next Post
અમદાવાદની ભાગોળે આવેલી એક ખાનગી કંપનીમાં વહેલી સવારે વિકરાળ આગ

અમદાવાદની ભાગોળે આવેલી એક ખાનગી કંપનીમાં વહેલી સવારે વિકરાળ આગ

યુએઈ ભારતમાં ૩ કરોડ ક્રૂડ ઓઈલ રિઝર્વ રાખશે

યુએઈ ભારતમાં ૩ કરોડ ક્રૂડ ઓઈલ રિઝર્વ રાખશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.