Monday, June 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા ધોળાથી વાંસજાળિયા સેક્શનનું સઘન નિરીક્ષણ વિવિધ રેલવે સ્ટેશનો પર વિકાસકાર્યો અને યાત્રી સુવિધાઓની સમીક્ષાઃ રેલવે સંચાલનમાં સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા આહ્વાન

dharmendravaghela by dharmendravaghela
2026-06-08 13:14:32
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગરઃ
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ૬ જૂન, ૨૦૨૬ના રોજ ધોળા જંક્શન સ્ટેશનથી વાંસજાળિયા જંક્શન સ્ટેશન સુધી વિસ્તૃત વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ધોળા, જેતપુર, જેતલસર, ઉપલેટા, ભાયાવદર તથા વાંસજાળિયા સ્ટેશનોનું સંરક્ષા, સંચાલન અને યાત્રી સુવિધાઓના દૃષ્ટિકોણથી સઘન મૂલ્યાંકન કર્યું હતું.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી કે નિરીક્ષણ દરમિયાન દિનેશ વર્માએ આ સેક્શનમાં ચાલી રહેલા વિકાસકાર્યોની વિશેષ સમીક્ષા કરી હતી. તેમણે નિર્માણકાર્યોની ગુણવત્તા, પાટા માળખું (ટ્રેક), સિગ્નલ અને દૂરસંચાર વ્યવસ્થાઓનું સૂક્ષ્મ
નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને સમયબદ્ધ કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.
સ્ટેશન પરિસરની સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા અને યાત્રી સુરક્ષા વ્યવસ્થાઓનું અવલોકન કરી યાત્રીઓને વધુ સુવિધાજનક સેવાઓ આપવા માર્ગદર્શન અપાયું હતું.
દિનેશ વર્માએ જણાવ્યું કે રેલવે સંચાલનમાં સંરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેનું શત-પ્રતિશત પાલન કરવું દરેક કર્મચારીની સામૂહિક જવાબદારી છે. આ નિરીક્ષણ દરમિયાન મંડળના વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post

મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં વિજેતા પ્રતિનિધિઓનું સન્માન લોકવિશ્વાસને વિકાસ અને જનસેવાના સંકલ્પમાં પરિવર્તિત કરવા મંત્રીનું આહ્વાન

dharmendravaghela

dharmendravaghela

Related News

મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં વિજેતા પ્રતિનિધિઓનું સન્માન લોકવિશ્વાસને વિકાસ અને જનસેવાના સંકલ્પમાં પરિવર્તિત કરવા મંત્રીનું આહ્વાન
ભાવનગર

મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં વિજેતા પ્રતિનિધિઓનું સન્માન લોકવિશ્વાસને વિકાસ અને જનસેવાના સંકલ્પમાં પરિવર્તિત કરવા મંત્રીનું આહ્વાન

June 8, 2026
સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની  અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર
ભાવનગર

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર

June 6, 2026
ભાવનગર

મહુવામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૬ ખેલંદા ઝડપાયા ફાતેમા સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી પટ્ટમાંથી ૧૦,૨૮૦ની રોકડ જપ્ત કરી

June 6, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.