Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડબલ સર્ટીફીકેશનથી જ ડીમેટ ખાતુ કામ કરી શકશે

પહેલી ઓકટોબરથી રોકાણ સાથે જોડાયેલા નિયમો સખ્ત થશે

aaspassdaily by aaspassdaily
2022-09-10 11:02:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જો આપ ડિમેટ ખાતાનો ઉપયોગ કરો છો તો 30 સપ્ટેમ્બર સુધીમાં આ ખાતાને ડબલ સર્ટીફીકેશન (બેવડા પ્રમાણીકરણ)થી જોડી દો. આમ નહીં કરવાથી આપ ડીમેટ ખાતામાં લોગઈન નહીં કરી શકો.
નેશનલ સ્ટોક એકસચેંજે 14 જૂને સકર્યુલર જાહેર કર્યો હતો, જેમાં ડબલ રજીસ્ટ્રેશનને ફરજીયાત કરી નાખ્યું હતું. તેને સક્રીય કરવા માટે 30 સપ્ટેમ્બરનો સમય નકકી છે. આ યોજના અંતર્ગત ડીમેટ ખાતાધારક ત્રણ વિકલ્પ અપનાવી શકે છે. પહેલો તે ડીમેટ એકાઉન્ટનો લોગ ઈન કરવા માટે બાયોમેટ્રીક ઓળખનો ઉપયોગ કરી શકે છે. બીજું વિકલ્પમાં પાસવર્ડ કે પિનને અપનાવી શકાય છે, જેની માત્ર ઉપયોગ કરનારને જ ખબર હોવી જોઈએ. ત્રીજા વિકલ્પ તરીકે વન-ટાઈમ પાસવર્ડ, સિકયુરીટી ટોકન કે ઓથોન્ટીકેટર એપનો ઉપયોગ કરી શકાય છે. ખાતા ધારકોને ઈ મેલ અને એસએમએસ બન્નેના માધ્યમથી ઓટીપી મળશે.

આવી રીતે કરી શકશો ઉપયોગ

બાયોમેટ્રીક ઓળખનો ઉપયોગ પાસવર્ડ/પિન કે ઓટીપી/ સિકયોરીટી ટોકન સાથે કરવામાં આવશે. જયાં બાયોમેટ્રીક ઓળખ સંભવ નથી, ત્યાં ઓટીપી/સિકયોરીટી ટોકન સાથે પાસવર્ડ/પિનનો ઉપયોગ કરવો પડશે. મોબાઈલના મામલામાં ઓટીપી કે પિનની સાથે બાયોમેટ્રીકનો ઉપયોગ કરવામાં આવશે. કેટલીક બ્રોકીંગ કંપનીઓના એપ્સ માટે ગુગલ કે માઈક્રોસોફટ ઓર્થેટિકટ એપ ડાઉનલોડ કરવી પડશે.

Tags: demat account double certificanindia
Previous Post

ફલેવર્ડ મિલ્ક પર 12 ટકા જીએસટી લાગશે : એડવાન્સ રૂલીંગ ઓથોરિટીનો ચૂકાદો

Next Post

5 દિગ્ગજ નેતાઓને જ કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી પર નથી વિશ્વાસ

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
5 દિગ્ગજ નેતાઓને જ કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી પર નથી વિશ્વાસ

5 દિગ્ગજ નેતાઓને જ કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી પર નથી વિશ્વાસ

ઝૂંપડીપટ્ટીમાં ચાલતી પોલિટીકલ પાર્ટીને મળ્યા રૂ.90 કરોડ!

ઝૂંપડીપટ્ટીમાં ચાલતી પોલિટીકલ પાર્ટીને મળ્યા રૂ.90 કરોડ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.