Tuesday, June 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી

dharmendravaghela by dharmendravaghela
2026-06-16 12:09:19
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

14 જૂન સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આ દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી શ્રી દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે સવારે રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના માધ્યમથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ઉપલબ્ધ કરાવેલ પોસ્ટર પ્રદર્શન સ્કાઉટ ગાઈડને બતાવવામાં આવ્યું તેમજ તે અંગે માહિતી આપવામાં આવી
ત્યરબાદ હરક્તદાન વિશેની સમજ જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી જેમાં રક્તદાન કરતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ, રક્તદાન કર્યા પછી શું કાળજી રાખવી જોઈએ, કઈ ઉંમરથી રક્તદાન કરી શકાય, રક્તદાન શા માટે કરવું જોઈએ તેમજ ભાવનગરમાં આવેલ વિવિધ બ્લડ બેન્ક વિશેની માહિતી વિદ્યાર્થીઓને અપાય સ્કાઉટ ગાઈડ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારોમા રક્તદાન જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ પણ આ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

Tags: raktadan divasscout
Previous Post

ગારિયાધારના દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

Next Post

કાળીયાબીડના વશિષ્ઠ આશ્રમમાં મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને દીપમાળનો કાર્યક્રમ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

સિહોરના ઐતિહાસિક સુરકા દરવાજાનો એક ભાગ ધરાશાયી: પ્રાચીન વારસાને લાગ્યો લૂણો
ભાવનગર

સિહોરના ઐતિહાસિક સુરકા દરવાજાનો એક ભાગ ધરાશાયી: પ્રાચીન વારસાને લાગ્યો લૂણો

June 16, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.